|
6 ડિસેમ્બર 1947ના
રોજ બૃહદ્ મુંબઈ
રાજ્યમાં ગૃહ રક્ષક
દળની સ્થાપના
કરવામાં આવી હતી.ગુજરાતમાં
રાજ્યના સ્થાપના
સમયથી આ દળ કાર્યરત
છે. સમાજના વિવિધ
વર્ગના જાગૃત નાગરિકો
કાયદો અને વ્યવસ્થાની
કામગીરીમાં પોલીસને
મદદરૂપ થાય તેમ
જ કુદરતી અને માનવસર્જિત
આપત્તિમાં લોકોને
વ્યવસ્થિત રીતે
સહાયભૂત થાય તે
માટે હોમગાર્ડઝની
સ્થાપના કરવામાં
આવી છે.
|