ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

સન્માન

7/6/2025 6:05:29 AM

સન્માન
 

            હોમગાર્ડઝ દળના સભ્યો અને અધિકારીઓને તેઓની વિશિષ્ટ અને દીર્ઘકાલીન તેમ જ શૌર્યભરી કામગીરીને લક્ષમાં રાખીને નામદાર રાષ્ટ્રપતિશ્રી/ રાજ્યપાલશ્રી/માનનીય મુખ્ય મંત્રીશ્રીના ચંદ્રકો એનાયત કરવામાં આવે છે તેમ જ કમાન્ડન્ટ જનરલશ્રી અને જિલ્‍લા કમાન્ડન્ટ તરફથી રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.