ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો

4/24/2024 6:58:07 PM

 

ક્રમ

નામ

સમયગાળો

શ્રી ઉદયન ચિનુભાઇ બેરોનેટ(માનદ)

તા.૧/૫/૬૦ થી તા.૧૬/૯/૮૭

શ્રી શીવલાલ(આઇ.પી.એસ.)

તા.૧૭/૯/૮૭ થી તા.૪/૧/૯૦

શ્રી બી.કે.ઝા(આઇ.પી.એસ.)

તા.૯/૧/૯૦ થી તા.૩૧/૩/૯૦

શ્રી એ.કે.ટંડન(આઇ.પી.એસ.)

તા.૬/૪/૯૦ થી તા.૫/૭/૯૧

શ્રી એસ.એન.સિંહા(આઇ.પી.એસ.)

તા.૩/૯/૯૧ થી તા.૧૧/૯/૯૨

શ્રી જે.એસ.બિન્દ્રા(આઇ.પી.એસ.)

તા.૭/૧૦/૯૦ થી તા.૧૩/૧૨/૯૩

શ્રી સી.પી.સિંગ(આઇ.પી.એસ.)

તા.૧૪/૧૨/૯૩ થી તા.૩૦/૧૧/૯૫

શ્રી પી.કે.બંસલ(આઇ.પી.એસ.)

તા.૧/૧૨/૯૫ થી તા.૩/૬/૯૬

શ્રી વિજયસિંહ ગુમાન(આઇ.પી.એસ.)

તા.૪/૬/૯૬ થી તા.૭/૬/૯૭

૧૦

શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.)

તા.૭/૬/૯૭ થી તા.૨૧/૪/૯૮

૧૧

શ્રી આર.ડી.તામ્હણે(આઇ.પી.એસ.)

તા.૧૮/૫/૯૮ થી તા.૩૦/૯/૨૦૦૦

૧૨

શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.)

તા.૨૧/૧૦/૨૦૦૦ થી તા.૧૦/૪/૨૦૦૨

૧૩

શ્રી આર.એન.ભટૃાચાર્ય(આઇ.પી.એસ.)

તા.૧૧/૪/૨૦૦૨ થી તા.૨૨/૫/૨૦૦૨

૧૪

શ્રી એ.કે.ભાર્ગવ(આઇ.પી.એસ.)

તા.૨૩/૫/૨૦૦૨ થી તા.૯/૧૧/૨૦૦૩

૧૫

શ્રી એમ.કે.ટંડન(આઇ.પી.એસ.)

તા.૧૦/૧૧/૨૦૦૩ થી તા.૨૩/૦૨/૨૦૦૫

૧૬

શ્રી એ.સી.ભાર્ગવ(આઇ.પી.એસ.)

તા.૨૪/૦૨/૨૦૦૫ થી તા.૩૧/૧૦/૨૦૦૫

૧૭

શ્રી પી.સી.પાંડે(આઇ.પી.એસ.)

તા.૧/૧૧/૨૦૦૫ થી તા.૨૬/૧/૨૦૦૬

૧૮

શ્રી જી.સી.રાયગર(આઇ.પી.એસ.)

તા.૨૭/૦૧/૨૦૦૬ થી તા.૩૦/૬/૨૦૦૭

૧૯

શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.)

તા.૧/૭/૨૦૦૭ થી તા.૨૫/૭/૨૦૦૮

૨૦

શ્રી રાજન પ્રિયદર્શી(આઇ.પી.એસ.)

તા.૨૫/૭/૨૦૦૮ થી તા.૨૬/૨/૨૦૦૯

૨૧

શ્રી આર.એમ.એસ.બ્રાર(આઇ.પી.એસ.)

તા.૨૬/૨/૨૦૦૯ થી તા.૩૦/૧૧/૨૦૧૦

૨૨

શ્રી એસ.કે.સિન્હા(આઇ.પી.એસ.)

તા.૧/૧૨/૨૦૧૦ થી તા.૧૯/૬/૨૦૧૧

૨૩

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૨૦/૬/૨૦૧૧ થી તા.૨૩/૯/૨૦૧૨

૨૪

શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.)

તા.૨૪/૯/૨૦૧૨ થી તા.૩૧/૩/૨૦૧૩(ચાર્જમાં)

૨૫

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૧/૪/૨૦૧૩ થી તા.૨૦/૧૨/૨૦૧૩

૨૬

શ્રી એચ.પી.સીંધ(આઇ.પી.એસ.)

તા.૨૧/૧૨/૨૦૧૩ થી તા.૩૧/૩/૨૦૧૭

૨૭

શ્રીમતી ગીથા જોહરી(આઇ.પી.એસ.)

તા.૧/૪/૨૦૧૭ થી તા.૨/૧૦/૨૦૧૭(ચાર્જમાં)

૨૮

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૩/૧૦/૨૦૧૭ થી તા.૨૮/૨/૨૦૧૮(ચાર્જમાં)

૨૯

શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.)

તા.૬/૩/૨૦૧૮ થી તા.૧૬/૭/૨૦૧૮(ચાર્જમાં)

૩૦

શ્રી પી.બી.ગોંદિયા(આઇ.પી.એસ.)

તા.૧૭/૭/૨૦૧૭ થી તા.૬/૩/૨૦૧૯

૩૧

શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.)

તા.૭/૩/૨૦૧૯ થી  તા.૦૩/૦૮/૨૦૨૦

૩૨

ડૅા.નીરજા ગોટરુ (આઇ.પી.એસ.)

તા.૦૪/૦૮/૨૦૨૦ થી  તા.૦૫/૦૯/૨૦૨૩

૩૩

શ્રી મનોજ અગ્રવાલ (આઇ.પી.એસ.)

તા.૦૬/૦૯/૨૦૨૩ થી આજ દિન સુધી

 

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક, નાગરિક સંરક્ષણ

સને ૧૯૬૦ થી બૃહદ મુંબઇ રાજય અલગ થતાં ગુજરાત રાજય અસ્તિત્વમાં આવેલ. તે સમયે શ્રી ઉદયન ચિનુભાઇ બેરોનેટ માનદ અધિકારી તરીકે કમાન્ડન્ટ જનરલની ફરજ બજાવતાં હતા. સરકારશ્રીનાં ગૃહવિભાગનાં ઠરાવ ક્રમાંક હગદ/૧૧૮૭/૯૮૯/એફ, તા.૭/૯/૧૯૮૭ થી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝની જગ્યા ઉપર પોલીસ ખાતાનાં આઇ.પી.એસ. કેડરનાં અને ડાયરેકટર જનરલ ઓફ પોલીસ કક્ષાનાં પગારદાર અધિકારીને નિમણુંક આપવામાં આવી.

કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝને નાગરિક સંરક્ષણ તંત્રની કામગીરી પણ સોંપવામાં આવેલ છે. જેથી આ જગ્યાનું નામાભિકરણ કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજય, અમદાવાદ કરવામાં આવેલ છે. હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને ગામ રક્ષક દળની કચેરીની પ્રવૃત્તિઓ પર રાજયકક્ષાએ નિયંત્રણ રહે તથા દેખરેખ રાખી શકાય તે ધ્યાને લઇ ખાતાના વડાની આ જગ્યા ઉભી કરવામાં આવેલ છે.

કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજય, અમદાવાદને ખાતાનાં વડા તરીકે વહીવટી તેમજ નાંણાકીય બાબતોની સંપૂર્ણ સત્તા, હોમગાર્ડઝ તથા બોર્ડરવીંગ હોમગાર્ડઝની તાલીમ, ફરજ ઉપર મુકવા, ગણવેશ તથા સ્ટોર્સ આટિર્કલ્સ ખરીદવા અંગેની સંપૂર્ણ સત્તા હોમગાર્ડઝ સંસ્થાનાં વેલ્ફેર અંગેની કાર્યવાહી હોમગાર્ડઝ આધુનિકરણ તથા આઇટી ગ્રાન્ટ ધ્વારા હોમગાર્ડઝ સંસ્થાને અદ્યતન કરવા યોજના તૈયાર કરવી તદઉપરાંત સરકાર ધ્વારા સોંપવામાં આવતી કામગીરી કરવા માટેની સંપૂર્ણ સત્તાઓ એનાયત થયેલ છે.

હોમગાર્ડઝ કચેરી અસ્તિત્વમાં આવી ત્યારથી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજય, અમદાવાદની જગ્યા પર નીચે મુજબનાં અધિકારીઓએ ફરજ બજાવેલ છે.

ક્રમ

નામ

સમયગાળો

શ્રી

ઉદયન ચિનુભાઇ બેરોનેટ (માનદ)

//૬૦ થી ૧૬//૮૭

શ્રી

શીવલાલ (આઇ.પી.એસ)

૧૭

//૮૭ થી //૯૦

શ્રી

બી.કે.ઝા (આઇ.પી.એસ)

//૯૦ થી ૩૧//૯૦

શ્રી

એ.કે.ટંડન (આઇ.પી.એસ)

//૯૦ થી //૯૧

શ્રી

એસ.એન.સિંહા (આઇ.પી.એસ)

//૯૧ થી ૧૧//૯૨

શ્રી

જે.એસ.બિન્દ્રા (આઇ.પી.એસ)

/૧૦/૯૦ થી ૧૩/૧૨/૯૩

શ્રી

સી.પી.સીંગ (આઇ.પી.એસ)

૧૪

/૧૨/૯૩ થી ૩૦/૧૧/૯૫

શ્રી

પી.કે.બંસલ (આઇ.પી.એસ)

/૧૨/૯૫ થી //૯૬

શ્રી

વિજયસિંહ ગુમાન (આઇ.પી.એસ)

//૯૬ થી //૯૭

૧૦

શ્રી

કે.એસ.ચતુવેર્દી (આઇ.પી.એસ)

//૯૭ થી ૨૧//૯૮

૧૧

શ્રી

આર.ડી.તામ્હણે (આઇ.પી.એસ)

૧૮

//૯૮ થી ૩૦//૨૦૦૦

૧૨

શ્રી

કે.એસ.ચતુર્વેદી (આઇ.પી.એસ)

૨૧

/૧૦/૨૦૦૦ થી ૧૦//૦૨

૧૩

શ્રી

આર.એન.ભટ્ટાચાર્ય (આઇ.પી.એસ)

૧૧

//૦૨ થી ૨૨//૦૨

૧૪

શ્રી

એ.કે.ભાર્ગવ (આઇ.પી.એસ)

૨૩

//૦૨ થી /૧૧/૦૩

૧૫

શ્રી

એમ.કે.ટંડન (આઇ.પી.એસ)

૧૦

/૧૧/૦૩ થી ૨૩//૦૫

૧૬

શ્રી

એ.સી.ભાર્ગવ (આઇ.પી.એસ)

૨૪

//૦૫ થી ૩૧/૧૦/૦૫

 

કમાન્ડન્ટ જનરલની ફરજો તથા સત્તાઓ :-

  • હોમગાર્ડઝ સંસ્થાની દેખરેખ તથા નિયંત્રણ.

  • ખાતાના વડા તરીકે વહીવટી તેમજ નાંણાકીય સત્તાઓ.

  • હોમગાર્ડઝ તથા બોર્ડરવીંગ હોમગાર્ડઝને ફરજ પર મુકવા તથા તેઓની તાલીમનાં આયોજન અંગેની સત્તા.

  • હોમગાર્ડઝ સભ્યો માટે ગણવેશ તેમજ અન્ય આઇટમો પુરી પાડવા અંગેની સત્તા.

  • હોમગાર્ડઝ સંસ્થાનાં માનદ સભ્યોને વેલ્ફેર ફંડમાંથી સહાય મંજુર કરવાની સત્તા.

  • હોમગાર્ડઝ આધુનિકરણ તથા આઇટી ગ્રાન્ટ ધ્વારા હોમગાર્ડઝ સંસ્થાને અદ્યતન કરવા યોજના તૈયાર કરવી.

  • સરકાર ધ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી.

નાયબ કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને સંયુકત નિયામક, નાગરિક સંરક્ષણ

નાયબ કમાન્ડન્ટ જનરલની જગ્યા સને ૧૯૮૫ થી સરકારશ્રીનાં ગૃહવિભાગનાં ઠરાવ ક્રમાંક હગદ/૧૦૮૪/૩૧૧૭/ફ, તા.૨૨/૧/૧૯૮૫ થી ઉભી કરવામાં આવેલ છે. આ જગ્યા નાયબ કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને સંયુકત નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજય એમ બે કચેરી માટે ઉભી થયેલ છે. તેઓને આ કચેરીનાં તા. ૨૪/૧૨/૨૦૦૩ નાં હુકમ નંબર કજ/વહટ/૭૮/૨૩૩૫-૪/૦૩ થી નાયબ કમાન્ડન્ટ જનરલ તરીકે હોમગાર્ડઝનાં તાલીમ, નિમણુંક, તાલીમનાં હેતુ માટે ઉચ્ચકબીલ ઉપાડવા, રાજયકક્ષાનાં માનદ અધિકારીઓનાં રેન્ક ટેસ્ટ યોજવા, દરેક જીલ્લા હોમગાર્ડઝ કચેરીઓ, બર્ોડરવીંગ બટાલીયન કચેરીઓને ગાન્ટની વહેંચણી કરવી, સરકરી વાહનોનાં પેટ્રોલ, ડીઝલ, રીપેરીંગ માટે રૂ.૨૦,૦૦૦/- સુધીનાં ઉચ્ચકબીલ ઉપાડવા તથા કચેરી ખર્ચની રૂ. ૪૦,૦૦૦/- સુધીની રકમનાં ઉચ્ચકબીલ/ કન્ટીજન્ટ બીલ ઉપાડવા વગેરેની સત્તા આપવામાં આવેલ છે.

નાયબ કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજયને સુપત કરેલ સત્તાઓની વિગત દશાર્વતું પત્રક -

વહીવટી સત્તાઓ -

ક્રમ

સંદર્ભીત

નિયમો

સત્તા

સોંપણીની વિગત

સત્તા

મયાર્દા

બી.સી.એસ.આર-

૬૨૫, આઇટમ નં. ૧૨,પત્રક નાંણાવિભાગનાં હુકમ નં. આરબીએસ/૧૦૬૯/૧૯૨/(એ-સીએચ), તા.૩/૬/૬૬ અને નં. આરબીએસ/૧૦૭૩/૨૩૮/સીએચ, તા.૨/૨/૭૧

વર્ગ-ર

નાં અધિકારીઓની ખાસ અશકિતની રજા સિવાયની તમામ પકારની રજાઓ મંજુર કરવી.

સંપૂર્ણ

-----

વર્ગ-ર

નાં અધિકારીઓની આકસ્મીક રજા મંજુર કરવા અંગે.

સંપૂર્ણ

હોમગાર્ડઝ

રુલ્સ- ૧૯૫૩ નાં નિયમ-

હોમગાર્ડઝની

વયમયાર્દા, શૈક્ષણિક લાયકાત, હોમગાર્ડઝની નિમણુંક બાબતે.

સંપૂર્ણ

હોમગાર્ડઝ

એકટ- ૧૯૪૭ કલમ- ૪(ર)

રાજયમાં

હોમગાર્ડઝની તાલીમ અંગેનાં વિવિધ તાલીમ કાર્યક્રમ નકકી કરવા.

સંપૂર્ણ

ગૃ.વિ.નાં

ઠરાવક્રમાંક સીડીએમ/૧૭૮૦/૫૧૨૦/એફ, તા.૮/૪/૮૧

રાજય

બહારનાં તાલીમ કોર્ષ માટે હોમગાર્ડઝ સભ્યને નિયુકત કરવા બાબતે.

સંપૂર્ણ

હોમગાર્ડઝની

રેન્ક ટેસ્ટ અંગે.

રાજયકક્ષાનાં

માનદ અઘિકારીઓનાં રેન્ક ટેસ્ટનું આયોજન કરવું તથા પરિણામ જાહેર કરવું તથા પરીક્ષા માટેનું મહેનતાણું મંજુર કરવું.

સંપૂર્ણ

કર્મચારીની

ખાતાકીય પરીક્ષા.

હોમગાર્ડઝનાં

પગારદાર કર્મચારી વર્ગ-નાં ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવું તથા પરિણામ જાહેર કરવું તેમજ તે અંગેનું મહેનતાણું મંજુર કરવું.

સંપૂર્ણ

 

નાંણાકીય સત્તાઓ -

ક્રમ

સંદર્ભીત

નિયમો

સત્તા

સોંપણીની વિગત

સત્તા

મયાર્દા

બી.સી.એસ.આર-૬૨૫

, આઇટમ નં. ૧૨,પત્રક નાંણાવિભાગનાં હુકમ નં. આરબીએસ/૧૦૬૯/૧૯૨/(એ-સીએચ), તા.૩//૬૬ અને નં. આરબીએસ/૧૦૭૩/૨૩8/સીએચ, તા.૨//૭૧

૧.સરકારી

વાહનોનાં પેટ્રોલ/ ડીઝલ/ ઓઇલ તથા સ્પેરપાર્ટસ, રીપેરીંગ માટે ઉચ્ચકબીલ ઉપાડવા અંગે રૂ. ૨૦,૦૦૦/- સુધીની સત્તા.
૨.તમામ
પકારનાં કચેરી ખર્ચની રકમ ઉચ્ચક/ કન્ટીજન્ટ બીલથી ઉપાડવા અંગે રૂ. ૪૦,૦૦૦/- સુધીની સત્તા.

સંપૂર્ણ

બી.સી.એસ.આર-૬૦૧ જીઆરએફડી

નં. એમએસબી/૫૦૭૧/૩૬૬૪,તા. ૨૨//૭૧

અમદાવાદ

હેડકવાટર્સ ખાતે તાલીમ વગેરેનાં હેતુ માટે ઉચ્ચક બીલ ઉપાડવા અંગે.

સંપૂર્ણ

કર્મચારીની

ખાતાકીય પરીક્ષા.

દરેક

જીલ્લા હોમગાર્ડઝ કચેરીઓ/ બટાલીયન કચેરીઓને ગ્રાન્ટની વહેંચણી.

સંપૂર્ણ

 

નાયબ કમાન્ડન્ટ જનરલની ફરજો -

હોદ્દો

કામગીરી

નાયબ

કમાન્ડન્ટ જનરલ (પ. ધો. ૧૪૩૦૦-૧૮૩૦૦)

બોર્ડરવીંગ

અને હોમગાર્ડઝનું સંખ્યાબળ જાળવવું, તાલીમની તમામ બાબતો, તાલીમકેમ્પનું આયોજન, મહેકમ- વહીવટને લગતી બાબતો, સ્ટોર્સની સર્વે બાબતો, હથીયાર-દારૂગોળાની સર્વે કામગીરી, વાહનો ખરીદવા- રીપેરીંગ વગેરેની કામગીરી, જીલ્લાઓ તથા શાખાઓની ચકાસણી, ફરીયાદો તેમજ હોમગાર્ડઝનાં તથા બોર્ડરવીંગનાં તાબાનાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ પર નિયંત્રણ, હોમગાર્ડઝ તથા બોર્ડ્રરવીંગનાં નવા કામો મંજુર કરાવવા તથા કેન્દ્રિય પુરસ્કૃત યોજના અંતર્ગત સંસ્થાને મળતા લાભો મંજુર કરાવવા તથા હોમગાર્ડઝ અને બોર્ડરવીંગની જીલ્લા કચેરી તથા વડીકચેરીની સર્વે શાખાઓની કામગીરી, ચકાસણી, સરકારશ્રીમાં તથા જીલ્લાક્ક્ષાઓની મીટીંગોનું આયોજન અને નિર્ણય, એમ.પી.એફ., સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ, ૧૧ માં નાંણાપંચની ભલામણોની કામગીરી તથા મે. કમાન્ડન્ટ જનરલશ્રી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી.

 

સીનીયર સ્ટાફ ઓફિસર

હોમગાર્ડઝ તંત્ર હેઠળ સીનીયર સ્ટાફ ઓફિસર વર્ગ-૧ ની ૧(એક) જગ્યા સરકારશ્રીનાં ગૃહવિભાગનાં ઠરાવ ક્રમાંક એચજીએસ/૧૦6૭/૨૫-એમ, તા.૯/૪/6૯ થી ઉભી કરવામાં આવેલ છે. હોમગાર્ડઝની પ્રવૃત્તિમાં વધારો થવાના કારણે વહીવટી, તાલીમ, હિસાબી વગેરે કામગીરીમાં પણ ઉત્તરોઉત્તર વધારો થતા આ જગ્યા ઉભી કરવામાં આવેલ છે. આ જગ્યા પર હાલમાં સચિવાલયમાંથી ઉપસચિવ કેડરનાં અધિકારીને પતિનિયુકિતનાં ધોરણે નિમણુંક આપવામાં આવે છે.

કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની કચેરી રાજયકક્ષાની મુખ્ય કચેરી છે. સીનીયર સ્ટાફ ઓફિસર ખાતાનાં વડાની મુખ્ય કચેરીનાં વડા છે. વહીવટની કામગીરી તેમજ આ ખાતાની સચિવાલય વહીવટ વિભાગો સાથેની કામગીરીમાં સરળતા રહે અને ખાતાની કામગીરી સારી રીતે થાય તે માટે સચિવાલયનાં વહીવટી વિભાગમાંથી ઉપસચિવ કેડરનાં અધિકારીને પતિનિયુકિતથી નિમણુંક આપવામાં આવે છે.

નીચે મુજબના અધિકારીઓએ આ જગ્યા પર કામગીરી કરેલ છે.

સીનીયર સ્ટાફ ઓફિસરની ફરજો -

સીનીયર

સ્ટાફ ઓફિસર
(
પ. ધો. ૮૫૦૦-૧૪૧૦૦)
 

હેડકવાટર્સ

અને જીલ્લા કચેરીઓ સહિત મહેકમની બાબતો, સ્ટોર્સશાખાની તમામ કામગીરી, સરહદી પાંખ હોમગાર્ડઝ શાખાની, તાલીમશાખાની કામગીરી, રેકર્ડ, સ્ટેશનરી, લાયબ્રેરી, ડેડસ્ટોક સામાન, મોટરવાહનને લગતી કામગીરી, રજીસ્ટ્રીશાખા અને ટાઇપીંગશાખાની સુરપવીઝનની કામગીરી, ગવર્નમેન્ટ કંટ્રોલ રજીસ્ટર, ડીઓલેટર રજીસ્ટર, લોકસભા- વિધાનસભા પ્રશ્ન રજીસ્ટર અને વર્કશીટ એબસ્ટ્રેકટની તમામ કામગીરી તેમજ ના.ક.જ. તથા ક.જ. ધ્વારા સોંપાતી કામગીરી, જીલ્લા તથા શાખાની ચકાસણી, કચેરીમાં ફરીયાદો, ખાતાનાં વડાની કચેરીનાં વડા તરીકે નિયંત્રણ અધિકારીની કામગીરી, સ્ટોર્સ તેમજ ખરીદી અંગેની કામગીરી.

Statement showing the Powers delegated to the Senior Staff Officer I, Home Guards
State of Gujarat

Sr.

No.

Reference to Rule authority if any.

Authority to whom powers delegated

Nature/Extent of Powers

Class of Govt. Servant

Full Powers

1.

Item No.16 of Govt. of Gujarat, F.D. Resolution No.SSP-1076-3242-Z, dt.21.12.76 & No.49 Sch.4 of DFPR 1969 read with F.D. No.SSP-1076-2032, dt.14.4.1976.

Sr.Staff Officer

To take final decision in the proposal of Hiring of Accommodation of Dist. Offices, Taluka offices and Unit Offices on the strength of the Rent Certificate of Public Works Deptt.

 

Full powers.

2.

Former Bombay State Commandant General, Home Guards Circular No.20, dt.3.10.59.

- do -

To taqke final decision in the proposal of Dist. Commandants regarding Appointment of Part Time Assistants (Clerk & Peons) of Unit and Sub-Unit Offices.

Part Time Assistant (Clerks & Peons)

Full Powers.

3.

 

- do -

To sanction Casual Leave.

To all Gazetted Officers Class II working under him in Hqs Office.

Full powers.

4.

625 BCSR Item No.12 of Sch.of Govt. Order F.D. No.RBS-1064/192 (J-CH), dt.8.6.66 & Govt.Order, F.D.No.RBS-1073/238/CH, dt.2.2.1973.

- do -

To grant leave of all kind other than special disability leave in respect of Class II Gazetted Officers.

Class II Gazetted Officers working under him in Hqs. Office.

Full power if no substitute is required to fill the vacancy.

5.

G.R.F.D.No.SSP-1076/3248-Z, dt.21.12.1976 Item No.8, B.T.R.56, 57.

Sr.Staff Officer

To sanction claims of arrears of Pay and Allowances and issue orders of investigation of time barred claim of Govt. servants.

Bill which may be old upto 6 years.

Note: 1) Powers are subejct to normal provisions contained in G.F.R. & orders issued there under.

2) T.A.bills not preferred within 1 year from completion of journey would lapse. The above powers willnot therefore be applicable to TA claims.

3) The period should be reckoned from the date, the order sanctioning the pay and allowances are issued by Department/Offices.

6.

 

- do -

To sanction Casual Leave.

To all Non-Gazetted Govt. servants working under hi in Headquarters office.

Full power.

7.

623 BCSR Item No.II of Schedule of Govt.order, F.D.No.RBS-1064/192(J-CH), dt.8.6.66 & Govt. order F.D.No.RBS-1073/238/CH, dt.2.2.1973.

- do -

To grant leave other than special disability leave not exceeding 60 days.

All Non-Gazetted Govt. servants Class III, Class IV working under him in Hqs office.

Unless the Head of Deptt. considers it essential, the vacancy of one month duration should not be filled in.

8.

BCSR 601, G.R. F.D. No.MSB/5071-3674, dt.22.9.71.

- do -

To Countersign all types of Bills and Office Orders on behalf of C.G. TA Bill, Abstract Bill, D.C. Bills, Medical Bills etc.

Bill of all Gazaetted Officers, and Non-Gazetted Staff in Headquarters Office.

Full Power.

9.

GFR-1971, 144(2) G.R.F.D.No.SSP/1071/4792-Z, dt.18.11.71 Item No.23.

Sr.Staff Officer.

To sanction advances of Travelling Allowance for journeys on tour.

Non-Gazetted Officers under him.

Full Power.

10.

G.P.F. Rule 14 read with powers contained in fifth Schedule of G.P.F. Rules.

- do -

To sanction ordinary advance from GPF for the grant of which special reasons are not required, as well as Special advance for which special reasons are required.

In respect of Non-Gazetted Staffs working under him.

Full Power.

11.

Rule 131 of G.F.R. 1971

- do -

To sanction leave salary advance.

To all Non-Gazetted servants.

Full power.

12.

G.R.F.D. No.PRR/1071-425-J, dt.26.3.71 read with GRFD No.PCR-4775/I/M, dt.9.5.1975.

- do -

To sanction leave encashment.

Non-Gazetted staff of Headquarters.

Full Power. A Govt. servant who takes earned leave for a period of not less than fifteen days should be allowed to surrender the balance of E.L. at his option subject to a minimum of 15 days and a maximum of 30 days. The concession should be allowed once in each of the two calender years. The first block should count from the year 1971-1972 and so on.

13.

G.R.F.D. No.RRR/1071/2869-J, dt.20.8.1971.

- do -

To sanction advance for encashed leave.

To Non-Gazetted staff of Hqs.

Full Powers.

14.

Item No.8 Sch.X of DFPR 1969 read with F.D.G.R.No.SSP-1076/203/Z dt.14.4.76 Item No.29, GRFD No.SSP/1876/3242, dt.21.12.76.

Sr.Staff Officer

Power to accord sanction to repairs and alterations to hired and requisitioned office buildings occupied by own or subordinate Deptts. where charges are not recoverable from the landlords.

 

Upto the aggregate of Rs.1500/- in a financial year on all buildings occupied by a Deptt. or its sub-ordinate Deptt. subject to the following conditions:-

  1. availability of Funds.
  2. expenditure on any one building should not exceed its rent for two months.

Note : Power to C.G. as Head of Department redelegated to Sr.Staff Officer as per power to redelegation at Item No.19 of G.R.F.D. dt.21.12.1976.

 

15.

G.R.F.D.No.SSP-1076/3242-Z, dt.21.12.76 Item No.8 DFR 56, 57.

- do -

To sanction claims of arrears of Pay and Allowances and issue orders of investigation of time barred claim of Govt. Servants.

 
  • Bills which may be old for a period exceeding 2 years but not exceeding 5 years.
  •  

    Note : 1) Powers are subject to normal provisions contained in G.F.R. and issued thereunder.

    2) T.A. Bills not preferred within 1 year from completion of journey would lapse. The above powers will not therefore be applicable to T.A.claims.

    1. The period should be reckoned from the date the orders sanctioning the pay and allowances are issued by Department/Offces.

    16.

    Item No.20 G.R.F.D.No.SSP -1076/3242-F, dt.21.12.76 Item No.34 Sch.IV of DFR 69.

    - do -

    To sanction refreshment charges.

     

    Authorised to incur expenditure not exceeding Rs.1.50 per head on refreshment to be served at meeting/conference.

    17.

    Item No.15 G.R.F.D.No.SSP-1076/3242-Z, dt.21.12.76 and Item No.49 Sch.IV of DFPR 69 read with GRFD No.SSP/1076/203/Z, dt.14.4.1976.

    Sr.Staff Officer

    Rent when the accommodation is provided in building partially occupied for private use.

     

    Initially when the fresh proposal for sanction of rent is received by Headquarters office for the first time will be sanctioned by Commandant General as Head of Department and thereafter its proposal for continuation for the next years will be sanctioned by Sr. Staff Officer.

     

    Upto a maximum of Rs.500/- p.m. subject to the conditions mentioned below Item No.49 Schedule IV of B.T.R. DFPR 1969.

     

    Subject to the condition that usual certificate of non availability of Government premises and reasonableness of the rent is obtained from the Executive Engineer of the Division.

    18.

    Rule 124 of GFR 71, GRFD No.NNM/1673/7067-Z, dt.18.10.73.

    - do -

    To sanction Festival advance to all Government Servants drawing pay not exceeding Rs.3,500/- p.m.

    Non-Gazetted Govt.Servants working in Headquarters.

    Full powers subject to condition prescribed by Government from time to time.

    19.

    G.F.R.141, Item No.33 of G.R.F.D.No.SSP-1076/3242-Z, dt.21.12.76.

    - do -

    To sanction pay and allowance & T.A. advance on transfer.

    To Non-Gazetted staff working in Headquarters.

    Full powers.

    20.

    GFR No.147, GRFD No.MSB-5071/3676/J, dt.22.9.1971.

    - do -

    To sanction advance Leave Travel Concession.

    To all Non-Gazetted staff.

    Full Powers.

    21.

    GR F.D.No.NNM/1069/55/ Z, dt.4.7.1969.

    Sr.Staff Officer.

    To sanction fan advance.

    To non-gazetted Govt. servants working in Headquarters office.

    Full powers subject to conditions prescribed by Government from time to time.

    22.

    Appendix 15 of BCSR Vol.II.

    - do -

    To sanction HRA

    - do -

    Full powers in respect of NGOs.

    23.

    Item No.62 Bombay Contingent Expenditure Rules 1959 read with item No.13 of G.R. F.D. No.SSP-1071-4792-Z, dt.18.11.71.

    - do -

    To sanction shifting charges for telephones.

     

    Upto the amount prescribed by the Post and Telegraph Deptt. for the purpose from time to time and subject to the expenditure remained within the sentingent allotment for the office.

    24.

    Item No.19 of GRFD No.SSP-1076-3842/Z, dt.21.12.76, read with GRFD No.PPA-1769-F, dt.17.11.1969.

    - do -

    To sanction Cashier Allowance to Staff working under him in Headquarters as well as in Dists.

     

    Commandant General as Head of Deptt. can redeligate this powers as Head of Deptt. to any Gazetted Officer subordinate to him here in this case to Sr.Staff Officers in this office subject to condition that overall responsibility to control and ensure that powers are properly expressed will be those of Head of Deptt. If there is any restrictions on the total amount of expenditure for a year it will be the Head of Deptt. to see personally that this not exceed.

     

    Subject to all conditions prescribed from time to time.

    25.

    GR.F.D.No.1074-1054-Z, dt.12.3.74 and NNM-1078/875/Z, dt.27.3.1978.

    Sr.Staff Officer

    To sanction food grain advance to Govt. Servants getting pay not exceeding.

    Non-Gazetted Govt.Servants working in Headquarters.

    Subject to conditions prescribed by Government from time to time.

     

    Statement showing the Powers delegated to the Senior Staff Officer I, Home Guards
    State of Gujarat

    Sr.

    No.

    Reference to Rule authority if any.

    Authority to whom powers delegated

    Nature/Extent of Powers

    Class of Govt. Servant

    Full Powers

    1.

    Bombay Home Guards Act 1947 of Rule 3:1 read with Bombay HGs Rules 1953 of Rule 3.

    Sr.Staff Officer

    To take final decision in the proposal of Dist.Commandants Home Guards regarding Appointment, transfer, resignation etc. of Home Guards.

    Honorary Member of Home Guards.

    Full powers.

    2.

    Item No.8 of G.R.F.D. No.SSP/1072/4972-Z, dt.18.11.1971.

    Sr.Staff Officer

    To sanction purchase of office dead stock other than office furntirue.

     

    Full powers. Subject to observe prescribed purchase procedure and availability of funds in sanctioned grants.

    3.

    Item No.113 Schedule IV of DEPR 1969 read with G.R.F.D No.SSP/1071/4792/Z dt.18.11.1971 and GRFD No. SSP/1076/3242/Z, dt.21.12.1976, Item No.28, Govt. letter No.1078/2547/Z, dt.10.8.1978.

    Sr.Staff Officer

    To sanction purchase of equipments, includes purchase of furniture.

     

    Upto Rs.75,000/- in a year subject to condition-

    1. any individual item will not cost more than Rs.6000/-.
    2. the prescribed purchase procedure should be observed and
    3. subject to availability of funds in sanctioned grants.

    4.

    Item No.26 of GRFD No.SSP-1076/3242/Officer.Z, dt.21.12.76 read with rule 170 of B.C.S.R.1959.

    Sr.Staff Officer

    To sanction purchase of spare parts accessories and tools required for working of plant and machinery.

     

    Upto 25% cost of machinery in a year. Heads of Deptt. should record a certificate in the sanction orders to the effect that monetary limit of 25% has not been exceeded in a year.

    5.

    Item No.27 of G.R.F.D. No. SSP-1076/3242/Z, dt.21.12.76 read with Item No.13,14 and 15 of Schedule IV of DFR 1969.

    Sr.Staff Officer

    Hot weather equipments.

     

    As Head of Departments.

    Upto Rs.2,000/- per annum.

    6.

    Item No.16 of GR No.SSP-1071-4792-Z, dt.18.11.1971.

    Sr.Staff Officer

    To sanction expenditure on repairs to Vehicles and replacement of parts.

     

    Full powers subject to a limit of 25% market value per annum.

    7.

    GR FD No.SSP-1013/40/1143/ 82/Z, dt.18.1.83.

    - do -

    Financial Powers for unserviceable condomned articles as Head of the Department.

     

    Full Powers upto the present limit of Rs.1500/- i.e. each case.

    8.

    GRFD No.CSC/1176(IX) AR & TD, dt.3.9.1977.

    - do -

       

    To purchase locally small value stationery and other allied articles listed in the Annexure `A' appended with GR dt.3.9.77 at the scales laid down by Director, Govt. Printing & Stationery and subject to the condition that the procedure prescribed by Govt. for making local purchase should be followed and that preference should as far as possible to given to the Jails, Khadi Board Industry and Small Scale Industries.

    9.

    Item No.7 F.D.GR No.SSP/ 1076/203/Z, dt.14.4.76 and Item No.30 of G.R.F.D. No. SSP/1076/32/Z, dt.21.12.76.

    Sr.Staff Officer

    Printing and Binding petty job executed through private agencies.

     

    Upto Rs.500/- per annum subject to the following conditions:-

    1. The job should be emergent and unforeseen.
    2. The Govt. presses are not able to attend the job.
    3. The monetary limit incl. cost of papers etc.

    10.

    Schedule IV of DFPR 1969 Item 5 of GRFD No.SSP-1076 /3432/Z, dt.21.12.1976.

    Sr.Staff Officer

    To sanction contingent expenditure.

    Recurring full powers on items of the type of standing charges like monthly rent, Municipal taxes water charges, electric bill etc.

    Non-Recurring :

    Upto Rs.2500/- in a year and in each item expenditure should be limited to not more than Rs.500/-.

    Note : "Recurring exp." means the expenditure which is incurred at periodic intervals.

         

    It is not necessary to issue sanctioned orders in respect of recurring contingent expenditure.

     

    Authority mentioned at Sr.No.1 & 2 to whom these powers are delegated can incur expenditure on these items by preferring a bill. However, it will be necessary to furnish required certificates alongwith the bill where prescribed under the rules/orders in force.

       

     

    Statement showing the Powers delegated to the Senior Staff Officer I, Home Guards
    State of Gujarat

    Sr.

    No.

    Reference to Rule authority if any.

    Authority to whom powers delegated

    Nature/Extent of Powers

    Class of Govt. Servant

    Full Powers

    1.

     

    Sr.Staff Officer

    To sanction Casual Leave.

    To all Gazetted Officers Class II working under him in Hqs Office.

    Full powers.

    2.

    625 BCSR Item No.12 of Sch. of Govt. Order F.D. No.RBS-1064/192 (J-CH), dt.8.6.66 & Govt. Order, F.D.No.RBS-1073/238/CH, dt.2.2.1973.

    Sr.Staff Officer

    To grant leave of all kind other than special disability leave in respect of Class II Gazetted Officers.

    Class II Gazetted Officers working under him in Hqs. Office.

    Full power if no substitute is required to fill the vacancy.

    3.

    Item No.8 of G.R.F.D. No. SSP-1072/4792-Z, dt.18.11.1971.

    Sr.Staff Officer

    To sanction purchase of office dead stock other than office furniture.

     

    Full powers. Subject to observe prescribed purchase procedure and availability of funds in sanctioned grants.

    4.

    Item No.113 Schedule IV of DFPR 1969 read with GRFD No.SSP/1071/4792/Z, dt.18.11.1971 & GRFD No. SSP/1076/3242/Z, dt.21.12.1976, Item No.28, Govt. letter No.1078/2547/Z, dt.10.8.1978.

    Sr.Staff Officer

    To sanction purchase of equipments, includes purchase of furniture.

     

    Upto Rs.75000/- in a year subject to condition –

    1. any individual item will not cost more than Rs.6000/-.
    2. the prescribed purchase procedure should be observed &
    3. subject to availability of funds in sanctioned grants.
           

    Note : As per GRFD letter No.QPB/1078/2547/Z, dt.10.8.1978 (copy enclosed) purchase of equipments includes purchase of furniture also.

    5.

    GRFD No.SSP-1076/3248-Z, dt.21.12.1976 Item No.8, B.T.R.56, 57.

    Sr.Staff Officer

    To sanction claims of Bills which may arrears of Pay and Allowance and issue orders of investigation of time claim of Govt. servants.

    Bills which may be old upto 6 years.

    Note : 1) Powers are subject to normal provisions contained in G.F.R. and Order issued there under.

     

    1. TA bills not preferred within 1 year from completion of journey would lapse. The above powers will not therefore be applicable to TA claims.
    2. TA period should be reckoned from the , the order sanctioning the Pay and Allowances are issued by Department / Offices.

    6.

    Item No.26 of GRFD No.SSP-1076-3242/Z, dt.21.12.76 read rule 176 of BCSR 1959.

    Sr.Staff Officer

    To sanction purchase of spare parts accessories and tools required for working of plant and machinery.

     

    Upto 25% cost of machinery in a year. Heads of Departments should record a certificate in the sanction orders to the effect that monetary limit of 85% has not been exceeded in a year.

    7.

    Item No.27 of GRFD No.SSP-1076/3242/Z, dt.21.12.76 read with Item No.13, 14 & 15 of Schedule IV of DFPR 1969.

    Sr.Staff Officer

    Not weather equipments.

     

    As Head of Departments.
    Upto Rs.2,000/- per annum.

    8.

    Item No.16 of GRFD No.SSP-1071-4792-Z, dt.18.11.1971.

    Sr.Staff Officer

    All establishment matters, including minor punishments.

    All Govt. Servants of Class III & IV of the Department.

     

     

    હિસાબી અધિકારી

    હિસાબી અધિકારી (વર્ગ-ર) ની એક જગ્યા સરકારશ્રીનાં ગૃહવિભાગનાં તા. ૩૦/૪/૬૬ નાં ઠરાવ ક્રમાંક હગદ/૮૬૩/૯૯૯/એમ થી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની મુખ્ય કચેરી હિસાબી કામગીરી માટે ખાતે ઉભી કરવામાં આવેલ છે. હિસાબી અધિકારીની આ જગ્યા હિસાબ અને તિજોરી નિયામકની કચેરીનાં હિસાબી સંવર્ગનાં વર્ગ-ર નાં રાજયપત્રિત અધિકારીને પ્રતિનિયુકિતિથી ભરવામાં આવે છે. જેથી આ જગ્યાનાં અધિકારી હિસાબી અધિકારી તરીકે કામગીરી બજાવે છે. હોમગાર્ડઝ હેડકવાટર્સ તથા રપ જીલ્લા કચેરીઓ અને ૪ બટાલીયન કચેરીઓની હિસાબી, આંતરિક અન્વેષણ, જીલ્લા કચેરીનાં અન્વેષણની તમામ કામગીરીઓનું સારી રીતે સંચાલન તેમજ નિયંત્રણ કરે છે.

    હિસાબી અધિકારીની સત્તાઓ -

    ૧. વડીકચેરીનાં ખર્ચનાં ઉપાડ અને ચુકવણીનાં અધિકાર.
    ૨. ઉચ્ચક બીલો (તાબાની જીલ્લા કચેરીઓ સહીત) નાં વિગતવાર બીલોમાં પ્રતિ હસ્તાક્ષર.

    હિસાબી અધિકારીની ફરજો -

    હિસાબી

    અધિકારી(પ.ધો.-૬૫૦૦-૧૦૫૦૦)

    ૧.વાર્ષિક

    ૨.ખર્ચનાં

    .તાબાની

    અંદાજો (સ્ટેન્ડીંગ ચાર્જીસ- નોન પ્લાન) તૈયાર કરવા તથા તાબાની કચેરીઓમાં ગ્રાન્ટની ફાળવણી તથા ત્રિમાસિક ખર્ચના રીઅમ્બર્સમેન્ટનાં પત્રકો તૈયાર કરવા. રીકન્સીલેશન, ખર્ચપત્રક, જાહેર હિસાબ સમિતિને લગતી માહિતીનું સંકલન. કચેરીઓનું ઇન્ટરનલ ઓડીટ, તાલીમ કેમ્પના હિસાબોની ચકાસણી, ઉપાડ અને ચુકવણી અધિકાર સંલગન તમામ ફરજો, રાજયપત્રિત અધિકારીઓના પેન્શન કેસો તૈયાર કરવા તેમજ હોમગાર્ડઝ વેલ્ફેર ફંડની હિસાબને લગતી ફરજો.

     

    જુનીયર સ્ટાફ ઓફિસર (વહીવટ)

    જુનીયર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર) ની એક જગ્યા સરકારશ્રીનાં ગૃહવિભાગનાં તા. 30/4/81 નાં ઠરાવ ક્રમાંક હગદ/૩૮૮૧/૧૧૫૨/ફ થી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની મુખ્ય કચેરી ખાતે ઉભી કરવામાં આવેલ છે. જુનીયર સ્ટાફ ઓફિસરની જગ્યા વર્ગ-3 કચેરી અધિક્ષક/મુખ્ય કારકુન સંવર્ગનાં વહીવટી કર્મચારીને બઢતી આપી ભરવામાં આવે છે, જેથી આ જગ્યાનાં અધિકારી જુનીયર સ્ટાફ ઓફિસર (વહીવટ) તરીકે કામગીરી બજાવે છે. હોમગાર્ડઝ તથા બોર્ડરવીંગનાં વહીવટી, સ્ટોર્સ, મહેકમ, રેકર્ડશાખાની વગેરે બાબતોનો અનુભવ ધરાવતા હોવાથી જુનીયર સ્ટાફ ઓફિસર હેડકવાટર્સ તથા રપ જીલ્લા કચેરીઓ અને બટાલીયન કચેરીઓની વહીવટી તમામ કામગીરીઓનું સારી રીતે સંચાલન તેમજ નિયંત્રણ કરે છે.

    જુનીયર સ્ટાફ ઓફિસર (વહીવટ) ની ફરજો -

     

    જુનીયર

    સ્ટાફ ઓફિસર (વહીવટ) (પ. ધો. ૬૫૦૦-૧૦૫૦૦)

    સરહદીપાંખ

    હોમગાર્ડઝની મહેકમ, વહીવટ, સ્ટોર્સ, તાલીમ તેમજ 11 માં નાંણાપંચની દરખાસ્ત, એમ.પી.એફ., સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ વગેરેની કામગીરી, રેકર્ડ, સ્ટેશનરી, લાયબેરી, ડેડસ્ટોક સામાનને લગતી કામગીરી, સ્ટોર્સશાખાની કામગીરી, હેડકવાટર્સ અને જીલ્લા કચેરીઓ સહિતની મહેકમની બાબતો, વહીવટીશાખાની તાલીમ સિવાયની તમામ કામગીરી, રજીસ્ટ્રીશાખા અને ટાઇપીંગશાખાની સુપરવીઝનની કામગીરી, ગવર્નમેન્ટ કંટ્રોલ રજીસ્ટર, ડી.ઓ.લેટર રજીસ્ટર, લોકસભા- વિધાનસભા પ્રશ્ન રજીસ્ટર અને વર્કશીટ એબ્સ્ટ્રેકટની તમામ કામગીરી, નાયબ કમાન્ડન્ટ જનરલશ્રી અને કમાન્ડન્ટ જનરલશ્રી જો કોઇ વધારાનાં ખાસ કિસ્સાના કામો સોંપે તે તમામ જવાબદારી, હથિયાર અને દારુગોળાની સઘળી જવાબદારી તેમજ સી.સ્ટા.ઓ., ના.ક.જ. તથા ક.જ. ધ્વારા સોંપાતી કામગીરી

     

    જુનીયર સ્ટાફ ઓફિસર (તાલીમ)

    જુનીયર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર) ની બીજી એક જગ્યા સરકારશ્રીનાં ગૃહવિભાગનાં તા. ૨૩//૯૧ નાં ઠરાવ ક્રમાંક હગદ/૧૦૯૦/૨૬૩૯/ફ થી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની મુખ્ય કચેરી ખાતે વહીવટી કામગીરી માટે ઉભી કરવામાં આવેલ હતી. પરંતુ વર્ગ-3 નાં ઇન્સ્ટ્રકટર સંવર્ગનાં કર્મચારીઓને બઢતીની તકો ન હોવાથી અને હોમગાર્ડઝ તાલીમનું સ્તર ઉંચુ લાવવાનાં હેતુસર તેઓની રજુઆત ધ્યાને લઇ, તત્કાલીન કમાન્ડન્ટ જનરલશ્રીએ આ જગ્યા ઇન્સ્ટ્રકટર સંવર્ગનાં કર્મચારીને બઢતી આપી ભરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી આ જગ્યાનાં અધિકારી જુનીયર સ્ટાફ ઓફિસર (તાલીમ) તરીકે કામગીરી બજાવે છે. હોમગાર્ડઝની તાલીમ, કાયદો વ્યવસ્થા તથા એમ.ટી.શાખા વગેરે બાબતોનો અનુભવ ધરાવતા હોવાથી જુનીયર સ્ટાફ ઓફિસર (તાલીમ) હેડકવાટર્સ તથા રપ જીલ્લા કચેરીઓની તાલીમની તમામ કામગીરીઓનું સારી રીતે સંચાલન તેમજ નિયંત્રણ કરે છે.

    જુનીયર સ્ટાફ ઓફિસર (તાલીમ) ની ફરજો -

     

    જુનીયર

    સ્ટાફ ઓફિસર (તાલીમ) (પ. ધો. ૬૫૦૦-૧૦૫૦૦)

    હોમગાર્ડઝને

    તાલીમ આપવા અંગેની કાર્યવાહી રાજય તેમજ જીલ્લાકક્ષાનાં તાલીમ કેમ્પનું આયોજન, હોમગાર્ડઝ સ્ટેટકંટ્રોલ તેમજ હોમગાર્ડઝ ઇન્સ્ટ્રકટરની કામગીરી બાબત, સ્પર્ોટસમીટ, તમામ સેરીમોનીયલ પરેડ, વીઆઇપી વીઝીટ દરમ્યાન લાએઝન, એમટી સેકશનનું સંચાલન રીપેરીંગ, મેન્ટેનન્સની કામગીરી તેમજ ડ્રાયવરોની ફરજની ફાળવણી, રજા માટે અભિપાય, પરેડ નિરીક્ષણ, હોમગાર્ડઝ હેડકવાટર્સ બિલ્ડીંગનું રીપેરીંગ/ મેન્ટેનન્સ, રેંક ટેસ્ટની કામગીરી, હથિયાર- દારૂગોળાની જાળવણી/ સાફ-સફાઇનું સુપરવીઝન તેમજ સી.સ્ટા.ઓ., ના.ક.જ. તથા ક.જ. ધ્વારા સોંપાતી કામગીરી

     


    કચેરી અધિક્ષક

    કચેરી અધિક્ષક (વર્ગ-3) ની એક જગ્યા સરકારશ્રીનાં ગૃહવિભાગનાં તા. ૧૭//૮૦ નાં ઠરાવ ક્રમાંક હગદ/૧૦૭૯/૩૩૭૮/ફ થી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય, અમદાવાદની મુખ્ય કચેરી ખાતે ઉભી કરવામાં આવેલ છે. કચેરી અધિક્ષકની જગ્યા વર્ગ-3 મુખ્ય કારકુન સંવર્ગનાં વહીવટી કર્મચારીને બઢતી આપી ભરવામાં આવે છે, હોમગાર્ડઝ હેડકવાટર્સ તથા રપ જીલ્લા કચેરીઓની વહીવટી તમામ કામગીરીઓનું સારી રીતે સંચાલન તેમજ નિયંત્રણ કરે છે.

    કચેરી અધિક્ષકની ફરજો -

    કચેરી

    અધિક્ષક((પ. ધો. ૬૫૦૦-૧૦૫૦૦)

    હેડકવાટર્સની

    વહીવટી, મહેકમ, તાલીમ, રેકર્ડ, રજીસ્ટ્રી, ટાઇપીંગશાખાની કામગીરીનાં સુપરવીઝનની સંપૂર્ણ કામગીરી, કચેરી બહારથી આવતી તમામ ટપાલો જોઇ સંબંધકર્તા અધિકારીશ્રીને મોકલવી તથા શાખાને માર્ક કરી શાખામાં પહોંચતી કરવાની કામગીરી, કચેરી બહાર મોકલવાની તમામ ટપાલો સમયસર, ઝડપી ડીસ્પેચ થાય તેનું સુપરવીઝન, ગવર્નમેન્ટ તરફથી આવતી ટપાલોનું નિયંત્રણ રાખવા ગર્વમેન્ટ કંટ્રોલ રજીસ્ટર, લોકસભા- વિધાનસભા પશ્ન રજીસ્ટર, ધારાસભ્ય- સંસદસભ્યોનાં પત્રતો અંગેનું રજીસ્ટર નિભાવવાની કામગીરી, અધિકારીશ્રીઓ તરફથી નિર્ણય લઇ આવતી- જતી ફાઇલોનું સંકલન કરી, જે તે શાખામાં પહોંચતી કરવી, સરકારશ્રી તરફથી તથા અધિકારીશ્રીઓ તરફથી માંગવામાં આવતી માહીતી દરેક શાખાનું સંકલન કરી, મેળવી આપવાની કામગીરી, જુનિયર સ્ટાફ ઓફિસર (તાલીમ અને વહીવટ), સીનીયર સ્ટાફ ઓફિસર, નાયબ કમાન્ડન્ટ જનરલ તથા કમાન્ડન્ટ જનરલ તરફથી સોંપવામાં આવતી કામગીરી.