હોમગાર્ડઝ સ્ટેટ કન્ટ્રોલ રુમ (રાઉન્ડ ધ કલોક)
હોદૃો :-સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર
૧. નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.
ક્રમ
|
વિષય
|
કયા નિયમના આધારે કામગીરી કરો છો.
|
રજુઆતના તબકકા
|
નિણર્ય લેવાની સતા કયા અધિકારીને છે.?
|
૧
|
રોજ બરોજ ની રાજયમાં હોમગાર્ડઝ અંગેની બાબતોનું સંકલન/લોકસભા/વિધાનસભા /કુદરતી તેમજ માનવ સર્જીત આફત તથા રાજય બહારના બંદોબસ્તો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે તેમજ ધામિર્ક અને મેળા બંદોબસ્ત પ્રસંગે જિલ્લા/રાજયકક્ષાની ફરજોની વહેચણી તેમજ
|
હોમગાર્ડઝ એકટ૧૯૪૭નીકલમ૪(૧) અનેમુંબઇહોમગાર્ડઝનિયમ૧૯૫૩નાનિયમ-૧૬
|
જે.એસ.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી,
|
નાયબ
કમાન્ડન્ટ જનરલ
|
આઇટી એન્ડ બિલ્ડીંગ મેઇન્ટનન્સ શાખા
હોદ્દો -સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર
૧. નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી કરવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયાનિયમના આધારે કામગીરીકરોછો.
|
રજુઆતના તબકકા
|
નિણર્ય લેવાની સતા કયા અધિકારીને છે.?
|
૧
|
એમ.પી.એફ.નીકામગીરી, પોલીસ આવાસ નિગમની તમામ કામગીરી, આઇટી અંતર્ગત તમામ બાબતો, જીએસવાન, કનેકટીવીટી, કોમ્પ્યુટરાઇઝેશન, e-GujCop ને લગતી તમામ બાબત, તેમજ ખાતાની વેબસાઇટની બાબત,વડીકચેરીની બિલ્ડીંગ તથા તાલીમ કેન્દ્રોના મકાનોનું તમામ પ્રકારનું મેઈન્ટનન્સ,
|
નાંણાકિય સત્તા સોપંણી નિયમો તથા સરકારશ્રીના ઠરાવો અને પરિપત્રો
|
જે.એસ.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી,
|
ક.જ.શ્રી
|