સ્ટોર્સશાખા
હોદોઃ હેડકલાર્ક
નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમોનાઆધારેકામગીરીકરોછો ?
|
રજુઆતના
તબકકા
|
નિર્ણય
લેવાનીસત્તાકયાઅધિકારીને છે ?
|
૧
|
હોમગાર્ડઝ તથા બોર્ડરીવીંગના યુનિફોર્મ / આર્ટીકલ્સ /ફર્નીચાર ખરીદ ખરીદવા અંગેની તમામ તથા તેને લગતી તમામ બાબતોની કામગીરી
|
હોમગાર્ડઝ કોમ્પેડીયમઓફઇન્સ્ટ્રકશનનીજોગવાઇઅનેસત્તા સોંપણીના નિયમો-૧૯૯૮નાઆધારે
|
જે.એસ.ઓ
એસ.એસ.ઓ. ના.ક.જ.શ્રી
|
ક.જ.શ્રી
|
એકયુએમ શાખા
હોદોઃ હેડકલાર્ક
નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમોનાઆધારેકામગીરીકરોછો ?
|
રજુઆતના
તબકકા
|
નિર્ણય
લેવાનીસત્તાકયાઅધિકારીને છે ?
|
૧
|
સ્ટોર્સ શાખા ધ્વારા ખરીદવામાં આવેલ તથા જથ્થાનું રીસીવીંગ તથા તાબાની કચેરીઓને વહેંચણી તથા જાળવણીની કામગીરી તથા વડીકચેરીના પેટી સ૫લાયની કામગીરી
|
હોમગાર્ડઝ કોમ્પેડીયમઓફઇન્સ્ટ્રકશનનીજોગવાઇઅનેસત્તા સોંપણીના નિયમો-૧૯૯૮નાઆધારે
|
જે.એસ.ઓ
એસ.એસ.ઓ. ના.ક.જ.શ્રી
|
ક.જ.શ્રી
|
આર્મરી શાખા
હોદોઃ હેડ આર્મરર અને આર્મરર
નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયાનિયમોના આધારેકામગીરીકરોછો ?
|
રજુઆતનાતબકકા
|
નિર્ણયલેવાની સત્તાકયાઅધિકારીને છે ?
|
૧
|
હોમગાર્ડઝ અને બોર્ડરવીંગના હથિયાર અને દારુગોળો ખરીદવાની /તાબાની કચેરીઓને જરુરીયાત મુજબની વહેચણી/ હથિયાર જાળવણી તથા હોમગાર્ડઝના માનદસભ્યો/અધિકારીઓના હથિયાર તાલીમ કેમ્પના આયોજન કરવા તેમજ તાબાની કચેરીઓના હથિયાર ઈસ્પેકશન કરવા અંગેની કામગીરી
|
હોમગાર્ડઝ કોમ્પેડીયમઓફઇન્સ્ટ્રકશનનીજોગવાઇઅનેસત્તા સોંપણીના નિયમો-૧૯૯૮નાઆધારે
|
જે.એસ.ઓ
એસ.એસ.ઓ. ના.ક.જ.શ્રી
|
ક.જ.શ્રી
|