ગૃહ રક્ષક દળ |
http://www.homeguards.gujarat.gov.in |
વહીવટ શાખા |
4/18/2024 3:28:16 AM |
|
હોદ્દો :- જુનીયર કલાર્ક વહીવટી શાખા
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.
ક્રમ.
|
વિષય.
|
કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?
|
રજુઆતનાં તબકકા.
|
ર્નિણય લેવાની સત્તા કયા અધિકારીને છે ?
|
૧.
|
યુનીટ કચેરીઓના મકાન મંજુરી/ભાડા રીન્યુ કરવા નવા યુનીટ ખોલવા/નિષ્ક્રીય કરવા, જિલ્લા કચેરીના વહીવટી વાર્ષિક નિરીક્ષણ, દફતર નિરીક્ષણ (ટેબલ નિરીક્ષણ), હોમગાર્ડઝના મકાનોના બાંધકામની તમામ બાબત
|
ડેલીગેશન ઓફ પાવર, નાણાકીય સત્તા સોંપણી ૧૯૯૮
|
મુ.કા.,
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ.
|
એસ.એસ.ઓ./ ના.ક. જ.શ્રી / ક. જ.શ્રી
|
હોદ્દો :- સીનીયર કલાર્ક વહીવટી શાખા
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.
૧
|
હોમગાર્ડઝ સભ્યો / અધિકારીઓને નિમણુંક/ બઢતી આપવા બાબત, વયમર્યાદા વધારવા, તથા માનદ સભ્યોની ફરીયાદ/તપાસ/અપીલની બાબતો, અધિકારીઓનાં ટેલીફોન અંગે, વહીવટી ખર્ચ અંગેની બાબતો
|
હોમગાર્ડઝ એકટ-૧૯૪૭ તથા હોમગાર્ડઝ રુલ્સ-૧૯૪૭ની જોગવાઇ મુજબ તથા નાંણાકિય સત્તા સોપીણી નીયમો
|
મુ.કા., જુ.સ્ટા.ઓ. સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી
|
ક.જ.શ્રી
|
હોદ્દો :- હેડ કલાર્ક વહીવટી શાખા
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે
ક્રમ.
|
વિષય.
|
કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?
|
રજુઆતનાં તબકકા.
|
ર્નિણય લેવાની સત્તા કયા અધિકારીને છે ?
|
૧.
|
જિલ્લા કમાન્ડન્ટની નિમણુંકની બાબત, માનદ સભ્યોનાં ભથ્થા વધારવા, માનદ સભ્યોને ફરજ દરમ્યાન થયેલ મૃત્યુ અંગે વળતર આપવા, માનદ સભ્યોએ બજાવેલ પ્રસંશનીય કામગીરી બદલ પુરસ્કાર / મેડલ આપવાઅંગે. રાષ્ટૃપતિ હોમગાર્ડઝ /સીવીલ ડીફેન્સ મેડલ મુખ્યમંત્રીશ્રી/ રાજયપાલશ્રીનાંમેડલ,કોર્ટકેસ, આરટીઆઇ, પીએલએ ફંડના નવા ખાતા બાબત., અન્ય રાજય સાથેના પત્રવ્યવહાર, વિધાનસભા/ લોકસભા/રાજયસભાના પ્રશ્નો
|
ભારત સરકાર તથા રાજય સરકાર ધ્વારા થતા ઠરાવ/પરિપત્રો/હોમગાર્ડઝ એકટ એન્ટરુલ્સ તથા નાંણાકિય સત્તા સોંપણી
|
જુ.સ્ટા.ઓ. સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી
|
ક.જ.શ્રી
|
|
વહીવટીશાખા
|
|
|
|
|