“નર્મદા જિલ્લા ખાતે માનદ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ નર્મદા-રાજપીપળા ની જગ્યા ભરવાની થતી હોઇ આ અંગે રસ ધરાવતા નાગરિકોને જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી જીલ્લા સેવા સદન રુા નં. ૨૨૨ રાજપીપળા- જી. નર્મદા ના સરનામે તા.૧૫/૦૪/૨૦૨૫ સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પૂરાવા સાથે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી હોમગાર્ડઝની વેબસાઇટ homeguards.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.”
જાહેરાતનો નમૂનો અને તેનું ફોર્મ.
જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની નિમણુંક અંગેના માર્ગદર્શક સિધ્ધાંતો.