હું શોધું છું

હોમ  |

હિસાબી શાખા
Rating :  Star Star Star Star Star   

હિસાબી શાખા

હોદ્દોઃજુનીયરક્લાર્ક

૧. નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા
નિયમના આધારે કામગીરી કરો છો.

રજુઆતના
તબકકા

નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે. ?

કર્મચારીઓ/અધિકારીઓની વાહન/ મકાન પેશગી લગતીને તમામ પ્રકારની કામગીરી, વર્ગ-૩અને વર્ગ-૪ ના કર્મચારીઓના મુસાફરી ભથ્થા બીલ બનાવવા

જીસીએસઆર-૨૦૦૨ તથા સરકારશ્રીના વખતો વખત બહારપાડવામાં આવતા ઠરાવો

હેડકલાર્ક ,
હિ. અધિ.

સી.સ્ટા.ઓ.

કમાન્ડન્ટ
જનરલ

 

હોદ્દો: હેડ કલાર્ક

૧. નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા
નિયમના આધારે કામગીરી કરો છો.

રજુઆતના
તબકકા

નિર્ણયલેવાની સત્તા કયા અધિકારીને છે. ?


.

ખાતા હસ્તકના મુખ્ય સદર  વાર્ષિક અંદાજો/સુધારેલા અંદાજો તૈયાર કરી સરકારશ્રીમાં મોકલવા સંલગ્ન તમામ કામગીરી, ગ્રાન્ટની ફાળવણી સબંધેની તમામ કામગીરી, હોમગાર્ડઝ જવાનોના બાકી બીલોના ચુકવણા અંગેની તમામ કામગીરી, હિસાબોના વિનયોગ, પુનઃવિનયોગને લગતી તમામ બાબતો, પીએસી અંગેની તમામ બાબતો, કર્મચારીઓ/અધિકારીઓના પેન્શન કેસો અંગેની તમામ કામગીરી, ખર્ચના હિસાબોના એ.જી. રાજકોટની કચેરી હિસાબો સાથે મેળવણા અંગેની કામગીરી, કર્મચારીઓની રોજીંદી કામગીરીનું સામાન્ય નિરીક્ષણ

ગુજરાત
બજેટ મેન્યુઅલના પારા-૩૦ થી ૩૯ જીસીએસઆર-૨૦૦૨ તથા સરકારશ્રીના વખતો વખત બહારપાડવામાં આવતા ઠરાવો

૧.હિસાબી    અધિકારી ૨.એસ.એસ.ઓ.
૩. ના.કમા.જનરલ

કમાન્ડન્ટ
જનરલ

 હોદ્દોઃ. સીનીયર કલાર્ક

૧. નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયાનિયમના આધારે કામગીરી કરો છો.

રજુઆતના
તબકકા

નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે.?

વડીકચેરીના તમામ કારના કન્ટીજન બીલો,         રાજયપત્રીત અધિકારીના તમામ પ્રકારના ભથ્થા બિલો, એક વર્ષ ઉપરના પરેડ, ફરજ, મુસાફરી, રીફ્રેશમેન્ટ ભથ્થાની મંજુરી તથા ત્રણ વર્ષ ઉપરના
બીલોની મંજુરીની બાબત, બટાલીયનોના રાજ્ય પત્રીત અધિકારી ઓના પેન્શન કેસની ચકાસણી, વડીકચેરીના કર્મચારીઓ/અધિકારીઓની આવક વેરાની માહીતી મેળવવાની તથા ફોર્મ-૧૬મેળવવાની કામગીરી, સ્થાયીહુકમની ફાઇલો નીભાવવાની કામગીરી તથા પી.એ.ઓ.કચેરી ખાતે મેળવણુ કરવાનીકામગીરી

જીસીએસઆર-૨૦૦૨ તથા જી.ટી.આર. મુજબ   તથા સરકારશ્રીના વખતો વખત બહારપાડવામાં આવતા ઠરાવો

હે. કલાર્ક

હિ.અધિ. એસએસઓ

ના.ક.જ.શ્રી      ક.જ.શ્રી

હોદ્દોઃ-હીસાબનીશ

૧. નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા
નિયમના આધારે કામગીરી કરો છો.

રજુઆતના
તબકકા

નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે. ?

ભારતસરકારશ્રિને મોકલવાના થતાં રીએર્મ્બ્સમેન્ટ કલેઇમ ની કામગીરી, એ.જી. રાજકોટ સાથેના હિસાબોના મેળવણાની કામગીરી, ખાતાની તમામ કચેરીઓ ધ્વારા કરવામાં આવેલ ખર્ચના હિસાબો રાખવા, કાઉન્ટર સાઇન ઓફ ડીટેઇલ બીલ ઓફ ડીસ્ટ્રકટ ઓફીસીસ

હોમગાર્ડઝ કોમ્પેડીયમ ઓફ ઇન્સ્ટ્રકશન તથા ગુજરાત
બજેટ મેન્યુઅલના પારા-૩૦ થી ૩૯ ગુજરાત
બજેટ મેન્યુઅલના પારા-૩૦ થી ૩૯

હેડકલાર્ક  હિસાબી અધિ.  એસ.એો.શ્રી, ના.ક.જ.શ્રી

ના.ક.જ.શ્રી   ક.જ.શ્રી

 

 

 

હોદ્દોઃ ક્લાર્ક

૧ નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.

ક્રમ

વિષય

કયા
નિયમના આધારે કામગીરી કરો છો.

રજુઆતના
તબકકા

નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે ?

હોમગાર્ડઝના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના પગાર બીલ તથા  ભથ્થા તેના આનુસાંગિક તમામ પ્રકારના ભથ્થાના બિલો તથા  વિજળી /ટેલીફોન અંગેના બિલો

જી.ટી.આર.-  મુજબ

હેડ ક્લાર્ક
હિ. અધિ.

એકાઉન્ટ
ઓફીસર

 

હોદોઃ- સબ ઓડીટર(કેશીયર)

 

ક્રમ

વિષય

કયા નિયમના આધારે કામગીરી કરો છો.

રજુઆતના
તબકકા

નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે. ?


.

વડીકચેરી તથા અમદાવાદ શહેર કચેરીના તમામ પકારના બીલો પગાર અને હિસાબી અધિકારીનીકચેરી ખાતે રજુ કરી ચેક મેળવવાની /વટાવવા/ચુકવણા તેમજ કેશને લગતા તમામ રજીસ્ટરો નિભાવવા, સરકાર  પક્ષે થતી  તમામ આવકનો સ્વીકાર તથા  બેન્કમાં જમા  કરાવવાની કામગીરી, પીએલએ તથા હોમગાર્ડઝ બેનો.ફંડને લગતી તમામ કામગીરી

ગુજરાત તિજોરી નિયમો  મુજબ

હેડકલાર્ક
હી. અધિ.

એસ.એસ.ઓ. ના.ક.જ.શ્રી  ક.જ.શ્રી

 

 

 

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-08-2016