હું શોધું છું

હોમ  |

અન્વેષણ શાખા
Rating :  Star Star Star Star Star   

અન્વેષણ શાખા

 

હોદ્દોઃ- હેડ કલાર્ક

૧. નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોપવામાં આવેલ છે .

ક્રમ

વિષય

કયા નિયમના આધારે કામ કરો છો?

રજુઆતનાતબકકા

નિર્ણયલેવાની સત્તા કયા અધિકારીની છે?

વડીકચેરી ના તાબા હેઠળની જિલ્લા કચેરી તથા બટાલીયન/ તાલીમ કેન્દ્રની  કચેરીઓના હિસાબી/સ્ટોર્સના વાર્ષિક ઓડિટની કામગીરી તથા તે અંગેના પ્રોગ્રામ બનાવવા, એ.જી.કચેરીરાજકોટ ઘ્વારા કરવામાં આવતા વડીકચેરી તથા જિલ્લા કચેરીઓના ઓડીટ પારાના નિકાલ, રાજયકક્ષા/જિલ્લાકક્ષાના
તાલીમ કેમ્પોની ચકાસણી

સરકારશ્રીના  ઠરાવો/પરિપત્રો તથા જીએફઆર/ કોમ્પેડીયમ ઓફ ઇન્સ્ટ્રકશન તથા ડીએટીના પરિપત્રો

સીની.કલાર્ક,

 હેડકલાર્ક,
એકા. ઓફીસર, સી.સ્ટા.ઓફીસર

ના. ક. જશ્રી.  ક.જ.શ્રી

હોદ્દો:- સીનીયર કલાર્ક

૧.નીચે મુજબનાં વિષયો સંબંધે કામગીરી સોપવામાં આવેલ છે .

ક્રમ

વિષય

કયાનિયમના આધારે કામ કરો છો?

રજુઆતનાતબકકા

નિર્ણયલેવાની સત્તા કયા અધિકારીની છે?

વડીકચેરી ના તાબા હેઠળની જિલ્લા કચેરી તથા બટાલીયન/ તાલીમ કેન્દ્રની  કચેરીઓના હિસાબી/સ્ટોર્સના વાર્ષિક ઓડિટની કામગીરી તથા તે અંગેની ફાઇલો નિભાવવાની કામગીરી.

નિયામકશ્રીહિસાબ અને તિજોરીના પરીપત્ર ક્રમાંક ડીએટી/ એડીએમજીઓ/જનં.૧૭૮ તા.૨૯/૧૨/૭૭ તથા સરકારશ્રી ઘ્વારા વખતોવખત કરવામાં આવતાં નિયમો/પરિપત્રને આધીન.

૧ હેડક્લાર્ક
૨ હિસાબી અધિ.
૩ સી.સ્ટા.ઓ.


ના. ક.જ.શ્રી

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-08-2016