|
રેકર્ડ શાખા
હોદ્દો – જુનીયર કલાર્ક
નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી કરવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમનાઆધારેકામગીરીકરોછે ?
|
રજુઆતના
તબકકા
|
નિર્ણય
લેવાનીસત્તા
|
૧.
|
તાબાની કચેરીના સ્ટાન્ડર્ડ ફોર્મ/લેખન સામગ્રીના ઇન્ડેન્ટ નંબર મેળવવાની કામગરી સ્ટાન્ડર્ડ/ ખાતાના સ્પેશીયલ ફોર્મ છપાવવાની તથા વહેચણી, વડીકચેરીની સ્ટેશનરી/સ્ટાન્ડર્ડ ફોર્મ/લેખન સામગ્રી/વર્ગ-૪ ને ઈસ્યુ થતાં યુનિફોર્મ આર્ટીકલ્સ/વર્ગીકુત થયેલ દફતર રેકર્ડ જાળવણી અને મુદત પૂર્ણ થયે નાશ કરવાની કામગીરી, પેટી સપ્લાય અંતર્ગત આવતી તમામ બાબતોની ખરીદી અને વહેચણી/ ડુપ્લીકેટર, ફેકસ, ઝેરોક્ષ,પ્રીન્ટરના મેઇન્ટનન્સની કામગીરી
|
ઉધોગ ખાણઅને ખનિજ વિભાગના વખતો વખત બહાર પાડવામાં આવતાં ઠરાવો,
દફતર ભંડારના પરિપત્રો અને
નાંણાકિય સત્તા સોંપણી નિયમો
|
જે.એસ.ઓ.
એસ.એસ.ઓ.
|
કચેરીના વડા
|
|
|