હું શોધું છું

હોમ  |

વહીવટ શાખા
Rating :  Star Star Star Star Star   

હોદ્દો :- જુનીયર કલાર્ક વહીવટી શાખા

૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.

ક્રમ.

વિષય.

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?

રજુઆતનાં તબકકા.

ર્નિણય લેવાની સત્તા કયા અધિકારીને છે ?

૧.

યુનીટ કચેરીઓના મકાન મંજુરી/ભાડા રીન્યુ કરવા નવા યુનીટ ખોલવા/નિષ્ક્રીય કરવા, જિલ્લા કચેરીના વહીવટી વાર્ષિક નિરીક્ષણ, દફતર નિરીક્ષણ (ટેબલ નિરીક્ષણ), હોમગાર્ડઝના મકાનોના બાંધકામની તમામ બાબત

ડેલીગેશન ઓફ પાવર, નાણાકીય સત્તા સોંપણી ૧૯૯૮

મુ.કા.,

જુ.સ્ટા.ઓ.

 સી.સ્ટા.ઓ.

એસ.એસ.ઓ./ ના.ક. જ.શ્રી /    ક. જ.શ્રી

હોદ્દો :- સીનીયર કલાર્ક વહીવટી શાખા
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.

હોમગાર્ડઝ સભ્યો / અધિકારીઓને નિમણુંક/ બઢતી આપવા બાબત, વયમર્યાદા વધારવા, તથા માનદ સભ્યોની ફરીયાદ/તપાસ/અપીલની બાબતો, અધિકારીઓનાં ટેલીફોન અંગે, વહીવટી ખર્ચ અંગેની બાબતો

હોમગાર્ડઝ એકટ-૧૯૪૭ તથા હોમગાર્ડઝ રુલ્સ-૧૯૪૭ની જોગવાઇ મુજબ તથા નાંણાકિય સત્તા સોપીણી નીયમો

મુ.કા., જુ.સ્ટા.ઓ. સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી

ક.જ.શ્રી

 હોદ્દો :- હેડ કલાર્ક વહીવટી શાખા

૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે

ક્રમ.

વિષય.

કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?

રજુઆતનાં તબકકા.

ર્નિણય લેવાની સત્તા કયા અધિકારીને છે ?

૧.

જિલ્લા કમાન્ડન્ટની નિમણુંકની બાબત, માનદ સભ્યોનાં ભથ્થા વધારવા,  માનદ સભ્યોને ફરજ દરમ્યાન થયેલ મૃત્યુ અંગે વળતર આપવા, માનદ સભ્યોએ બજાવેલ પ્રસંશનીય કામગીરી બદલ પુરસ્કાર / મેડલ આપવાઅંગે. રાષ્ટૃપતિ હોમગાર્ડઝ /સીવીલ ડીફેન્સ મેડલ મુખ્યમંત્રીશ્રી/ રાજયપાલશ્રીનાંમેડલ,કોર્ટકેસ, આરટીઆઇ, પીએલએ ફંડના નવા ખાતા બાબત., અન્ય રાજય સાથેના પત્રવ્યવહાર, વિધાનસભા/ લોકસભા/રાજયસભાના પ્રશ્નો  

ભારત સરકાર તથા રાજય સરકાર ધ્વારા થતા ઠરાવ/પરિપત્રો/હોમગાર્ડઝ એકટ એન્ટરુલ્સ તથા નાંણાકિય સત્તા સોંપણી

જુ.સ્ટા.ઓ. સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી

ક.જ.શ્રી

વહીવટીશાખા

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-08-2016