હું શોધું છું

હોમ  |

વિભાગની કામગીરી
Rating :  Star Star Star Star Star   

હોમગાર્ડઝ દળની કામગીરીઃ-

  • હોમગાર્ડઝ દળના માનદ અધિકારીઓ/સભ્યોને બેઝીક, રીફ્રેશર, એડવાન્સ અને લીડરશીપની તાલીમ તેમજ જીલ્લા/રાજય કક્ષાએ વાયરલેસ, ફ્લડ રેસ્ક્યુ, ફાયર ફાઇટીંગ, હથીયાર તાલીમ આપવામાં આવે છે. તાલીમબધ્ધ હોમગાર્ડઝ સભ્યોને પોલીસની મદદમાં કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફીક નિયમન, ધાર્મિક મેળાવડા, સરકારી હોસ્પિટલો, બેન્ક, એફસીઆઇ વગેરે જગ્યાએ ફરજ ઉપર મુકવામાં આવે છે. કુદરતી અને માનવસર્જિત આપત્તિ સમયે માનદ સેવાનું આ દળ ખડેપગે સહાયક દળ તરીકેની ફરજો અદા કરે છે.
  • સરહદીપાંખ હોમગાર્ડઝની શાંતિના સમયે રાજયમાં કાયદો અને વ્યવસ્થા બોર્ડરના ગામડાઓની લોકલ સીકયુરીટીમાં મદદ કરવી. તંગદીલીના સમયમાં સરહદી વિસ્તારમાં લાઇન કોમ્યુનીકેશન જાળવવાની કામગીરી, યુધ્ધ દરમ્યાન આર્મી અને બી.એસ.એફ.ને મદદ કરવી. બોર્ડર વિસ્તારમાં આવતા વાઇટલ પોઇન્ટ/વાઇટલ એરીયાની જાળવણીની કાર્યવાહી કરવી વગેરે કામગીરી કરવામાં આવે છે.
 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 26-07-2021