|
મુખ્ય પ્રવૃત્તિઓ
|
સલામતી બંદોબસ્ત
|
નાગરિક સંરક્ષણના કેટેગરીઝ શહેરમાં બચાવ કામગીરી
|

|

|
|
|
સેરિમોનિયલ પરેડ
|
રક્તદાન શિબિર
|

|

|
- કુદરતી આફતમાં રાહતકાર્ય
- માનવસર્જિત આફતમાં સહાય
- વૃક્ષારોપણ
- પ્રૌઢ શિક્ષણના વર્ગો
- મોન્યુમેન્ટ ક્લીનિંગ
- રમતગમત
સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (૧૦૦ ટકા કે.પુ.યો.) હેઠળ રાજ્યના સરહદી વિસ્તારોના સમતોલ વિકાસ માટે તેમ જ વિસ્તાર અને વસ્તીને અનુલક્ષીને આયોજન પંચ તરફથી અનુદાન મળે છે. આ અનુદાનનો ઉપયોગ સરહદી વિસ્તારના ત્રણ જિલ્લાઓના સરહદના તાલુકાઓમાં બોર્ડરવિંગ માટે બાંધકામ, મોબિલિટી, પાણીસુવિધા જેવી કામગીરી હાથ ધરવામાં આવે છે.
|
પોલીસ આધુનિકીકરણ યોજના અંતર્ગત હોમગાર્ડઝ આધુનિકીકરણ યોજના હેઠળઃ-
-
તાલીમ કેન્દ્ર, કચેરીનાં મકાનો તેમ જ જવાનોનાં રહેઠાણોના બાંધકામની કામગીરી પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા હાથ ધરાય છે.
-
મોબિલિટી, કોમ્યુનિકેશન, ઓફિસ ઓટોમેશનનાં સાધનો પોલીસ દ્વારા ખરીદી કરી પૂરાં પાડવામાં આવે છે.
|
|
|