હું શોધું છું

હોમ  |

સરહદી પાંખ - ગૃહ રક્ષક દળ
Rating :  Star Star Star Star Star   

સરહદીપાંખ ગૃહ રક્ષકદળ

પ્રસ્‍તાવનાઃ-

ભારત વિરુધ્‍ધ પાકિસ્‍તાનની પોલીસીને ધ્‍યાનમાં લઇ કેન્‍દ્ર સરકાર દ્રારા ગુજરાતની જમીની સરહદ વધુ સુદ્રઢ કરવાના હેતુથી કચ્‍છ તથા બનાસકાંઠા જિલ્‍લામાં સને ૧૯૭૯ માં બે બટાલીયન ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવેલ.

હાલમાં બોર્ડરવીંગ હોમગાર્ડઝના પાર્ટ ટાઇમ જવાનોને તા.૩૦/૭/૨૦૦૩ ની અસરથી રાજય પોલીસના આર્મડ જવાનોને મળવા પાત્ર વેતન અને ભથ્‍થાઓ તા.૬/૪/૨૦૧૧ થી ચૂકવવામાં આવે છે. હાલ બે બટાલીયનોનું હેડ કવાર્ટર નીચે મુજબ છે.

 

૧        બટાલીયન કમાન્‍ડન્‍ટશ્રીની કચેરી,

બટાલીયન નં. ૧ બોડર્રવીંગ હોમગાર્ડઝ,

         દિલખુશાલબાગ, પાલનપુર ( બનાસકાંઠા)

 

ર        બટાલીયન કમાન્‍ડન્‍ટશ્રીની કચેરી,

બટાલીયન નં. ર બોડર્રવીંગ હોમગાર્ડઝ,

જુની મામલતદાર કચેરી, ભુજ ( કચ્‍છ )

         

 

 

 

 

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 11-05-2018