હું શોધું છું

હોમ  |

ભરતી થવા પુરુષ તથા મહીલા સભ્યની શારિરીક લાયકાત
Rating :  Star Star Star Star Star   

હોમગર્ડઝમા ભરતી થવા માટેની પુરુષ તથા મહીલા સભ્યની શારિરીક લાયકાત

પુરુષ હોમગાર્ડઝ

  • ઉમેદવારની ઉંમર 18 વર્ષની હોય અને 50 વર્ષની થઇ ન હોય.
  • ઉમેદવારની ઉંચાઇ “5.4” (પાંચ ફુટ ચાર ઇંચ) હોવી જોઇએ.
  • છાતી : સામાન્ય 31 તથા 2, ઇંચ ફોલાવેલી (જેથી 31 થી 33 હોવી જોઇએ)
  • વજન 50- કિલો.

મહીલા હોમગાર્ડઝ

  • ઉમેદવારની ઉંમર 18 વર્ષ પુરા થયેલા હોવા જોઇએ
  • ઉંચાઇ :- “4’-5” (ચાર ફુટ પાંચ ઇંચ)
  • વજન : 45 કિલો
  • છાતી :-  ઓછામા ઓછી 1/1 ઇંચ ફુલાવેલી હોવી જોઇએ.
 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 11-08-2015