|
બોર્ડરવીંગ શાખા
હોદ્દો -સીનીયર કલાર્ક-
નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી કરવામાં આવે છે.
ક્રમ.
|
વિષય.
|
કયા નિયમનાં આધારે કામગીરી કરો છો ?
|
રજુઆતનાં તબક્કા
|
નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે.
|
૧
|
સરહદી પાંખ હોમગાર્ડઝ સભ્યોને નિમણુંક/બઢતી/ રાજીનામા/બદલી/ સભ્યો / અધિકારીઓનાં કોર્ટકેસ / પ્રસંશનીય કામગીરી કરવા રોકડ પૃરસ્કૃત અંગે. આપવા બાબત. બટાલીયન કમાન્ડન્ટશ્રીઓની મીટીંગટ/વહીવટી અહેવાલ/ પોલીસ હાઉસીંગની બાબતો/વિધાન સભા પ્રશ્નો
|
હોમગાર્ડઝ એકટ-૧૯૪૭ અને રુલ્સ-૧૯૫૩ તથા સરકારશ્રીના ઠરાવો અન્વયે
|
હેડકલાર્ક
જુ.સ્ટા.ઓ. સી.સ્ટા.ઓ.
ના.ક.જ.શ્રી
|
કમાન્ડન્ટ જનરલ
|
|
હોદ્દો - હેડ કલાર્ક.
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમના આધારે કામ કરો છો ?
|
રજુઆતના
તબકકા
|
નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે ?
|
૧.
|
ખાતાકીયપરીક્ષા કર્મચારી વિરુધ્ધ ફરીયાદ, તપાસ,ફરજ મોકુફી, ચાર્જશીટ/ વર્ગ-૩/૪ની પવર્તતાયાદી./ વર્ગ-૩/૪ન બદલી/રોસ્ટર/ ભરતી/નવી જગ્યાઓ ઉભી કરવી/ ખાતાકીય તથા હિનદી ગુજરાતી પરીક્ષાઓ/ઉપધો//ઉપધો/જુથવિમાયોજના/કોર્ટ કેસ / પગારબાંધણી વગેરેની કામગીરી/ખાનગી અહેવાલ
|
જીસીએસઆર-૨૦૦૨ તથા સરકારશ્રી તરફથી વખતો વખત બહાર પાડવામાં આવતાં ઠરાવો મુજબ
|
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ.
ના.ક.જ.શ્રી
|
કમાન્ડન્ટ જનરલ
|
હોદ્દો -નાયબ સુબે.પ્લાટુન કમાન્ડર
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમના આધારે કામ કરો છો ?
|
રજુઆતના
તબકકા
|
નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે ?
|
૧.
|
ઇજાફા ના હુકમો વર્ગ-૧ અને વર્ગ-ર / સવિર્સ બુક નિભાવવા અંગેની કામગીરી ની દેખરેખ રાખવી/રજાઓ મંજુર કરવી/ તથા અધતન રાખવા/ કાર્યપત્રકતારીજ ની/સહાય/ભથ્થા/ચાર્જ એલાઉન્સની મજુંરી/રાજયબહારનીબો.વી.હોગાની મંજુરી/તાલીમ અંગેની કામગીરી
|
જીસીએસઆર-૨૦૦૨તથા હોમગાર્ડઝ એકટ -૧૯૪૭ તથા રુલ્સ-૧૯૫૩ તથા સરકારશ્રી તરફથી વખતોવખત બહાર પાડવામાં આવતાં ઠરાવો/પરિપત્રો મુજબ
|
હેડકલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી
|
કમાન્ડન્ટ
જનરલ
|
હોદ્દોઃ-સિનીયર કલાર્ક ( બોર્ડરવિંગ શાખા )
૧. નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમના આધારે કામગીરી કરો છે ?
|
રજુઆતના
તબકકા
|
નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે?
|
૧.
|
બોર્ડરવીંગને લગતા નવા વાહનની ખરીદી/ જુના વાહન રદબાતલ કરવા/બટાલીયન કચેરીના વાહનોના મેન્ટેઇનન્સ,આવન-જાવન, ઉપયોગ, લોંગબુકો /ઓનપેમેન્ટ વાહન ઉપયોગની મંજુરી તેમજ વાહનોને લગતી તમામ બાબતો
|
નાંણાકિય સત્તા સોપણી નિયમો તથા સરકારશ્રીના વખતો વખત બહાર પાડવામાં આવતાં ઠરાવો/પરિપત્રો
|
હેડકલાર્ક
, જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જ.
|
નાયબ
કમાન્ડન્ટ જનરલ
|
હોદ્દોઃ-જુનીયર કલાર્ક ( બોર્ડરવિંગ શાખા )
૧. નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.
ક્રમ
|
વિષય
|
કયાનિયમના આધારે કામગીરી કરો છે ?
|
રજુઆતના
તબકકા
|
નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે?
|
૧
|
રજીસ્ટ્રી ટપાલ સ્વીકારવી તથા વહેંચણીની કામગીરી/ શાખાની કામગીરી હેડ કલાર્ક તરફથી સોંપવામાં આવતી કામગીરી/ સ્ટોર્સ ઓનલાઇન ટેન્ડરીંગની કામગીરી
|
સરકારશ્રીના ઠરાવોનુંસાર
|
હે. ક.
જેએસઓ
|
એસએસઓ
|
|
|
Page 1 [2] |