હું શોધું છું

હોમ  |

મહેકમ શાખા
Rating :  Star Star Star Star Star   

 મહેકમ શાખા

હોદ્દો:- જુનીયર કલાર્ક

નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી કરવામાં આવે છે.

ક્રમ

વિષય

કયા નિયમના આધારે કામ કરો છો ?

રજુઆતના તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે ?

૧.

કર્મચારી/અધિકારીઓની સર્વીસ બુક નિભાવવી/તમામ પ્રકારની રજા મંજુરી/ વાર્ષિક ઇજાફા/ચાર્જ એલા./એલટીસી/વેજીસ મંજુરીની કામગીરી/પા.ટા. કલાર્ક ,પટાવાળાની નિમણુંક/કાર્યપત્રકની તારીજ રજીસ્ટર

જીસીએસઆર-૨૦૦૨ તથા સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતાં ઠરાવો પરિપત્રો મુજબ

હેડકલાર્ક
જે.એસ.ઓ.
એસ.એસ.ઓ.

સી.સ્ટા.ઓ.

 

હોદોઃ-હેડકલાર્ક

 નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી કરવામાં આવે છે.

ક્રમ

વિષય

કયા નિયમના આધારે કામકરો છો ?

રજુઆતના તબકકા

નિર્ણય લેવાની સત્તા કયા અધિકારીને છે ?

૧.

ખાતાકીય પરીક્ષા કર્મચારી  વિરુધ્ધ ફરીયાદ તપાસ, ફરજમોકુફી, ચાર્જશીટ, વર્ગ-૨/ ૩/૪નીપવર્તતાયાદી, વર્ગ-૩/૪નબદલી. વર્ગ-૩/૪ની બદલી હિન્દી/ગુજરાતી તથા ખાતાકિય પરીક્ષાઓ /કર્મચારીઓ અધિકારીઓની ઉ.પ.ધો/ બઢતી/કોર્ટકેસ /નિમણુંક/ભરતી અંગેની તમામ બાબતો, રોસ્ટર રજીસ્ટર/ખાનગી અહેવાલ/અહેવાલ/પે ફીકસેશન/અને કર્મચારીઓ અંગેની તમામ બાબતો.

સરકારશ્રીના ઠરાવો/પરિપત્રો તથા જીસીએસઆર-૨૦૦૨ મુજબ

જુ.સ્ટા.ઓ.

સી.સ્ટા.ઓ.

ના.ક.જ.શ્રી

સીની.સ્ટાફઓફીસર ના.ક.જ.શ્રી/ક.જ.શ્રી

 

 

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-08-2016