|
ચેનલ ઓફ સબમીશન
હોમગાર્ડઝ, હેડકવાટર્સ ખાતે ફાઇલની નોંધ કલાર્ક તરફથી નિયમોને આધીન કરવામાં આવે છે. તેની ઉપર સીનીયર કલાર્ક, મુખ્ય કારકુન, કચેરી અધિક્ષક, જુનીયર સ્ટાફ ઓફિસર, સીનીયર સ્ટાફ ઓફિસર, નાયબ કમાન્ડન્ટ જનરલ અને કમાન્ડન્ટ જનરલ સુધી નિર્ણય અર્થે રજુ કરવામાં આવે છે.
|
|
|