હું શોધું છું

હોમ  |

કામગીરીના માપદંડ
Rating :  Star Star Star Star Star   

કાર્યો કરવા માટે નકકી કરેલાં ધોરણો.

  • દરેક નોટીંગ હેન્ડને પ્રતિદિન ૧૫.૫ નાં રેશીયા પ્રમાણે સરકારી પત્રોનો નિકાલ કરવાનાં માપ દંડ નકકી કરવામાં આવેલ. આ પછી સરકારની કરકસરની નીતિનાં અમલીકરણનાં ભાગરૂપે સરકારી કચેરીઓનાં કાર્યબોજમાં ૨૦ ટકાનો વધારો કરવાની સરકારશ્રીની સુચના આપવામાં આવેલ. તે મુજબ ૨૦ ટકા કાર્યબોજનો વધારો કરવામાં આવતા પ્રતિદિન ૧૮.૬ નાં રેશીયા પ્રમાણે સરકારી પત્રોનો નિકાલ કરવાનાં માપદંડ નકકી કરવામાં આવેલ છે.
     

  • આજ પ્રમાણે ટાઇપીંગમાં પ્રતિદિન ૪૪૨૫ શબ્દો ટાઇપ કરવાની કામગીરી કરવાનાં માપદંડ નકકી કરવામાં આવેલ. આ પછી સરકારની કરકસરની નીતિનાં અમલીકરણનાં ભાગરૂપે સરકારી કચેરીઓનાં કાર્યબોજમાં ૨૦ ટકાનો વધારો કરવાની સરકારશ્રીની સુચના આપવામાં આવેલ. તે મુજબ ૨૦ ટકા કાર્યબોજનો વધારો કરવામાં આવતા પ્રતિદિન ૫૩૮૦ શબ્દો ટાઇપ કરવાની કામગીરી કરવાનાં માપદંડ નકકી કરવામાં આવેલ છે.

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 30-07-2015