ક્રમ
|
સમિતિની વિગત
|
રાજય કે જીલ્લા કક્ષાની સમિતિ
|
સમિતિના સભ્યોની વિગત અને હોદ્દો
|
સમિતિની કામગીરી
|
સમિતિનાં મૂળ ઠરાવનાં પત્રાંક/ તારીખ
|
૧
|
૨
|
૩
|
૪
|
૫
|
૬
|
૧
|
રીસીવીંગબોર્ડ તથા કન્ડમનેશન બોર્ડની સમિતિ
|
રાજયકક્ષા
|
સીનીયરસ્ટાફ ઓફિસર જુનીયર સ્ટાફ ઓફિસર હેડ કલાર્ક
|
આવકસ્ટોર્સ માલ-સામાન સેમ્પલ મુજબના છે કે નહીં તેની ચકાસણી તથા જુના બિનઉપયોગી સામાન રદબાતલ કરવાની તથા નિકાલ કરવાની કામગીરી
|
કજ/સ્ટોર્સ/૬૨૨/૯૪૨/૯૭,
તા.૨૯/૭/૯૭
|
૨
|
---
" ---
|
જીલ્લાકક્ષા
|
જીલ્લાકમાન્ડન્ટ
સ્ટાફ ઓફિસર (સ્ટોર્સ)
મુખ્ય કારકુન
|
---
" ---
|
---
" ---
|
૩
|
ખાતાકીય ખરીદ સમિતિ
|
રાજયકક્ષા
|
કમાન્ડન્ટજનરલ- અધ્યક્ષ
નાયબ સચિવ/ સંયુકત સચિવ- સભ્ય
સી.એસ.પી.નાં વર્ગ-૧ નાં અધિકારી- સભ્ય
હિસાબી અધિકારી- સભ્ય
સીનીયર સ્ટાફ ઓફિસર- સભ્ય સચિવ
|
આવશ્યકચીજવસ્તુઓની ખરીદીની કામગીરી
|
જા.નં.હગદ/૧૦૨૦૦૩/૩૬૧૬/ફ, તા.૨૬/૮/૦૪
|
૪
|
હોમગાર્ડ વેલ્ફેર એન્ડ બેનવેલન્ટ ફંડની કમિટી
|
રાજયકક્ષા
|
કમાન્ડન્ટ જનરલ- ચેરમેન
નાયબ કમાન્ડન્ટ જનરલ- સેક્રેટરી
નાયબ સચિવ, ગૃહ- સભ્ય
જીલ્લા કમાન્ડન્ટ- સભ્ય
હિસાબી અધિકારી- સભ્ય
|
હોમગાર્ડ સભ્યોને આર્થિક મદદ મંજુર કરવા અંગે
|
જા.નં.હગદ/૧૦૮૭/જીઓઆઇ/૧૩૧/ફ, તા.૨૯/૧૨/૮૯
|
૫
|
વર્ગ-રની રાજયપત્રિત જગ્યામાં બઢતી અંગેની પસંદગી સમિતિ
|
રાજયકક્ષા
|
કમાન્ડન્ટ જનરલ- અધ્યક્ષ
નાયબ સચિવ, ગૃહ- સભ્ય નાયબ કમાન્ડન્ટ જનરલ/સીનીયર સ્ટાફ ઓફીસર સભ્ય
|
કમાન્ડન્ટજનરલશ્રી, હોમગાર્ડઝનાં મહેકમ પરની રાજયપત્રિત વર્ગ-ર ની ઉપલી જગ્યામાં બઢતી આપવાની કામગીરી
|
જા.નં.હગદ/૧૧૮૩/૨૫૬૧/ફ, તા.૧૯/૬/૮૯
|
૬
|
મહિલાઓની
જાતિય સતામણીના કેસોની કમીટી
|
રાજયકક્ષા
|
સીનીયર સ્ટાફ ઓફિસર વર્ગ-૧
જુનીયર સ્ટાફ ઓફિસર વર્ગ-ર
મુખ્ય કારકુન વર્ગ-૩
સીનીયર/જુનીયર કલાર્ક વર્ગ-૩
|
મહિલાઓની જાતીય સતામણીના કેસોની કામગીરી
|
જા.નં.કજ/મકમ/૧૦૩૬/૩૯૩/૦૩,
તા.૬/૧૨/૦૩
|
૭
|
વર્ગ-૩ના કર્મચારીઓની બઢતી તથા ઉચ્ચ પગારધોરણ મંજુર કરવાની કમીટી
|
રાજયકક્ષા
|
કમાન્ડન્ટ જનરલ- અધ્યક્ષ
નાયબ સચિવ, ગૃહ- સભ્ય નાયબ કમાન્ડન્ટ જનરલ/સીનીયર સ્ટાફ ઓફીસર સભ્ય
|
બઢતી
તથા ઉચ્ચ પગારધોરણની કામગીરી
|
જા.નં.
કજ/મકમ/ઉ.પ./ ૧૬૧૧/૨૦૦૦,
તા.૧૦/૧૧/૨૦૦૦
|
૮
|
બોર્ડડરવીંગની
બટાલીયનોની જગ્યાઓ ભરવા તથા બઢતી પસંદગી સમિતિ
|
રાજયકક્ષા
|
૧) વર્ગ-૧ નાં અધિકારીઓની ભરતી/ બઢતી પસંદગી સમિતિ
- અધિક મુખ્ય સચિવ, ગૃહ- અધ્યક્ષ
- કમાન્ડન્ટ જનરલ- સભ્ય
- નાયબ કમાન્ડન્ટ જનરલ- સભ્યસચિવ
૨) વર્ગ-ર અને ૩ ની જગ્યાઓ માટેની ભરતી બઢતી પસંદગી સમિતિ
- કમાન્ડન્ટ જનરલ-અધ્યક્ષ
- નાયબ સચિવ, ગૃહ-સભ્ય
- નાયબ કમાન્ડન્ટ જનરલ- સભ્ય
બટાલીયન કમાન્ડન્ટ( સીનીયર મોસ્ટ)- સભ્ય
|
ભરતી/બઢતી અંગેની કામગીરી
|
જા.નં.હગદ/૧૦૯૯/૩૭૩૮/ફ, તા.૧૧/૧૦/૯૯
|
૯
|
માનદહોમગાર્ડ સભ્યો/ અધિકારીઓની બઢતી નિમણુંક
|
રાજયકક્ષા
|
કમાન્ડન્ટજનરલ તરફથી નિયુકત અધિ.- ચેરમેન
તાલીમનો હવાલો સંભાળતા સીની.સ્ટા.ઓફિ./ જુની.સ્ટાફ ઓફીસર- સભ્ય જીલ્લા કમાન્ડન્ટ- સભ્ય
જીલ્લા કમાન્ડન્ટ- સભ્ય
|
પ્લાટુન
કમાન્ડર અને ઉપરની રેન્કના ટેસ્ટની કામગીરી
|
જા.નં.
કજ/વહટ/એસ.ઓ./ ૧૭૮૩/૯૩, તા.૬/૭/૯૩
|
૧૦
|
---
" ---
|
જીલ્લાકક્ષા
|
જીલ્લા કમાન્ડન્ટ- ચેરમેન
સ્ટાફ ઓફિસર (તાલીમ/ વહીવટ)- સભ્ય
જીલ્લાના સીનીયર ઓ.સી.- સભ્ય
જીલ્લામાં ફરજ બજાવતા સ.ઇ.ઇ.- સભ્ય
|
એન.સી.ઓઝ રેન્ક ટેસ્ટની તથા બઢતીની કામગીરી
|
જા.નં.
કજ/વહટ/એસ.ઓ./ ૧૭૮૩/૯૩, તા.૬/૭/૯૩
|
૧૧
|
માનદઅધિકારીઓના રેન્ક ટેસ્ટ યોજવાની કમીટી
|
રાજયકક્ષા
|
કમાન્ડન્ટ જનરલ શ્રી તરફથી નિયુકત અધિકારી- ચેરમેન
તાલીમનો હવાલો સંભાળતા સીની.સ્ટા.ઓફિ/જુની.સ્ટાફ ઓફીસર.- સભ્ય
બે જીલ્લા કમાન્ડન્ટ- સભ્ય
|
પ્લાટુનકમાન્ડર અને તેની ઉપરની રેન્કની પરીક્ષા યોજવા અંગે
|
જા.નં.
કજ/તલમ/૮૩૬/ ૧૮૨૭/૯૩, તા.૨૨/૭/૯૩
|
૧૨
|
---
" ---
|
જીલ્લાકક્ષા
|
જીલ્લા
કમાન્ડન્ટ- ચેરમેન
સ્ટાફ ઓફિસર (તાલીમ)- સભ્ય
ડીવી.કમા./ઓ.સી./સ.ઇ.ઇ.- સભ્ય
|
એન.સી.ઓઝ રેન્ક પરીક્ષા યોજવા અંગેની કમિટી
|
જા.નં.
કજ/તલમ/૮૩૬/ ૧૮૨૭/૯૩, તા.૨૨/૭/૯૩
|
૧૩
|
રાષ્ટ્રપતિ
મેડલ હોમગાર્ડ એન્ડ સિવિલ ડીફેન્સ એનાયત કરવા અંગે
|
રાજયકક્ષા
|
અધિક મુખ્ય સચિવ-(ગૃહ)
અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ (સાવિવ)- સભ્ય
કમાન્ડન્ટ જનરલ-હોમગાર્ડઝ.- સભ્ય
|
કામગીરીની
ચકાસણી કરી મેડલની ભલામણ કરવા અંગે
|
નં.
એચજીએસ/૧૦૭૮/ જીઓઆઇ/૯૦/એફ, તા.૧૬/૩/૭૯
|
૧૪
|
મુખ્યમંત્રી/
રાજયપાલના મેડલ એનાયત કરવા અંગે
|
રાજયકક્ષા
|
કમાન્ડન્ટ જનરલ- અધ્યક્ષ
આઇ. જી./ડી.આઇ.જી.- સભ્ય
નાયબ સચિવ/ સંયુકત સચિવ- ગૃહ- સભ્ય
|
કામગીરીની
ચકાસણી કરી મેડલની ભલામણ કરવા અંગે
|
જા.નં.
એચજીએસ/૧૯૭૭/ ૫૪૯૫/એફ, તા.૯/૨/૭૮
|
૧૫
|
જીલ્લાકમાન્ડન્ટશ્રીની નિમણુંક અંગે
|
રાજયકક્ષા
|
અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ અધ્યક્ષ
કમાન્ડન્ટ જનરલ- સભ્ય સચિવ
નાયબ મુખ્ય પો.અધિ.- સભ્ય (સંબધિત જિલ્લા રેન્જના)
|
જીલ્લા
કમાન્ડન્ટના નામોની સરકારમાં ભલામણ કરવા અંગે
|
જા.નં.
હગદ/૧૦૯૬/૧૬૮૫/ફ, તા.૨૩/૮/૦૪
|
૧૬
|
માનદહોમગાર્ડ સભ્યોની ભરતીની કમિટી
|
જીલ્લાકક્ષા
|
જીલ્લા કમાન્ડન્ટ
સ્ટાફ ઓફિસર (ટ્રેનીંગ)
સ્ટાફ ઓફિસર (મેડીકલ)સબ ઇન્સ્પેકટર ઇન્સ્ટ્રકટર
|
હોમગાર્ડની
ભરતી કરવાની કામગીરી
|
જા.નં.
કજ/તલમ/૪૬૦/ ૧૨૮૮/૯૫, તા.૨૬/૬/૯૫
|