હું શોધું છું

હોમ  |

માહિતી કક્ષની વિગતો
Rating :  Star Star Star Star Star   

              લોકોને માહીતી મળે તે માટે કચેરીએ અપનાવેલ સાધનો/ પધ્ધતિઓ.

  • હોમગાર્ડઝ  હેડકવાટર્સ, ટ્રાન્સફરી હોસ્ટેલ, શાહીબાગ-અમદાવાદ ખાતે પહેલા માળે  વ્યવસ્થા કરેલ છે. જેમાં અરજદાર માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ લખવા માટે ટેબલની પણ વ્યવસ્થા કરેલ છે.
     
  • પહેલા માળે  નોટીસબોર્ડ રાખેલ છે.
     
  • કચેરીના રેકર્ડ માટે રેકર્ડરૂમની અલગ વ્યવસ્થા છે. જેનું સંચાલન કરવા માટે કલાર્કને નિયુકત કરેલ છે. દળને લગતા નિયમો અને અધિનિયમોનાં પુસ્તકો રાખવામાં આવેલ છે.
     

આવનાર અરજદારે કાગળ, પેન, પાણી વગેરે મળી રહે તે માટે ઉપર જણાવેલ રૂમમાં વ્યવસ્થા કરેલ છે.

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 19-08-2016