|
શારીરીક કસોટી અને દસ્તાવેજી ચકાસણીનું પરીણામ
ગુજરાત રાજયમાં વિવિધ જિલ્લાઓના યુનિટ / ઝોન / ડીવીઝન ખાતે ૬,૭૫૨ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. આ માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવા સંબંધિત જિલ્લા કમાન્ડન્ટશ્રીઓની કચેરી ખાતેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં ઉમેદવારોની આવેલ અરજીઓ પ્રમાણે ભરતી કસોટીનું આયોજન કરવામાં આવે છે. જેનું પરીણામ જે-તે જિલ્લાની સામે આપેલ લિન્ક થી જોઈ શકાશે. તેમજ વધુ માહિતી માટે આપની નજીકની હોમગાર્ડઝ જિલ્લા / યુનિટ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ક્રમ
|
જિલ્લાનું નામ
|
ભરતીનું સ્થળ
|
ભરતીનું પરીણામ
|
૧
|
અ'વાદ શહેર (પૂર્વ)
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટ્સ, શાહીબાગ, અમદાવાદ
|
અહિં ક્લિક કરો
|
૨
|
અ'વાદ શહેર(પશ્ચિમ)
|
જે.ડી.નાગરવાલા ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટ્સ, શાહીબાગ, અમદાવાદ
|
અહિં ક્લિક કરો
|
૩
|
વડોદરા શહેર
|
પોલીસ હેડ ક્વાર્ટસ, પ્રતાપનગર, વડોદરા શહેર
|
અહિં ક્લિક કરો
|
૪
|
સુરત શહેર
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટસ, સુરત શહેર
|
અહિં ક્લિક કરો
|
૫
|
રાજકોટ શહેર
|
માઉન્ટન પોલીસ, પોલીસ લાઈન ગ્રાઉન્ડ, સેન્ટ્રલ જેલ પાસે, રાજકોટ શહેર
|
અહિં ક્લિક કરો
|
૬
|
અમદાવાદ ગ્રામ્ય
|
મકરબા પોલીસ હેડ કવાર્ટ્સ, મકરબા-સરખેજ, અમદાવાદ
|
|
૭
|
આણંદ
|
શાસ્ત્રી મેદાન, વલ્લભ વિધાનગર
|
અહિં ક્લિક કરો
|
૮
|
ગાંધીનગર
|
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડીયા, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સેક્ટર-૧૫, ગાંધીનગર
|
અહિં ક્લિક કરો
|
૯
|
સાબરકાંઠા
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટસ, હિમ્મતનગર, સાબરકાંઠા
|
અહિં ક્લિક કરો
|
૧૦
|
મહેસાણા
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટસ, મહેસાણા
|
અહિં ક્લિક કરો
|
૧૧
|
અરવલ્લી
|
સાકરીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મોડાસા-અરવલ્લી
|
અહિં ક્લિક કરો
> |
૧૨
|
વડોદરા ગ્રામ્ય
|
પી. પી. શ્રોફ હાઈસ્કુલ ગ્રાઉન્ડ, પાદરા નગરપાલિકા, વડોદરા ગ્રામ્ય
|
અહિં ક્લિક કરો
|
૧૩
|
ભરૂચ
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટસ, ભરૂચ
|
અહિં ક્લિક કરો
|
૧૪
|
નર્મદા
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટસ, જીતનગર
|
અહિં ક્લિક કરો
|
એસ.આર.પી.મેદાન, કેવડીયા
|
૧૫
|
મહિસાગર
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટસ, લુણાવાડા
|
અહિં ક્લિક કરો
|
૧૬
|
સુરત ગ્રામ્ય
|
ધલુડી પોલીસ હેડ ક્વાર્ટસ, સુરત
|
અહિં ક્લિક કરો
|
૧૭
|
વલસાડ
|
કોર્ટની સામેનું મેદાન, દરિયા કિનારે, ઉમરગામ
|
અહિં ક્લિક કરો
|
ITI મેદાન, ભીલાડ
|
VIA મેદાન ચાર રસ્તા GIDC, વાપી
|
પોલીસ હેડ ક્વાર્ટ્સ મેદાન, મોગરાવાડી, વલસાડ
|
૧૮
|
નવસારી
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ ક્વાર્ટસ, નવસારી
|
અહિં ક્લિક કરો
|
૧૯
|
રાજકોટ ગ્રામ્ય
|
માઉન્ટન પોલીસ, પોલીસ લાઈન ગ્રાઉન્ડ, સેન્ટ્રલ જેલ પાસે, રાજકોટ શહેર
|
અહિં ક્લિક કરો
|
૨૦
|
સુરેન્દ્રનગર
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર
|
અહિં ક્લિક કરો
|
૨૧
|
મોરબી
|
અમરસિંહજી હાઈસ્કુલ, નેશનલ હાઈવે વાંકાનેર, મોરબી
|
અહિં ક્લિક કરો
|
૨૨
|
દેવભૂમિ દ્વારકા
|
GMDC હાઈસ્કુલ ગ્રાઉન્ડ, નંદાણા દ્વારકા હાઈવે રોડ
|
અહિં ક્લિક કરો
|
૨૩
|
જુનાગઢ
|
પોલીસ તાલીમ મહાવિધ્યાલય, બિલખા રોડ, જુનાગઢ
|
અહિં ક્લિક કરો
|
૨૪
|
બોટાદ
|
પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખસ રોડ, બોટાદ
|
અહિં ક્લિક કરો
|
૨૫
|
કચ્છ - ભુજ (પશ્ચિમ)
|
પોલીસ હેડ ક્વાર્ટસ, ભુજ
|
અહિં ક્લિક કરો
|
૨૬
|
ગાંધીધામ (પુર્વ)
|
સ્પોર્ટ્સ સંકુલ, ગાંધીધામ
|
અહિં ક્લિક કરો
|
૨૭
|
પાટણ
|
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી (જિમખાના), અનાવાડા દરવાજા પાસે, પાટણ
|
અહિં ક્લિક કરો
|
|