હું શોધું છું

હોમ  |

"જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ ભરતી"
Rating :  Star Star Star Star Star   

“નર્મદા જિલ્લા ખાતે માનદ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ નર્મદા-રાજપીપળા ની જગ્યા ભરવાની થતી હોઇ  આ અંગે રસ ધરાવતા નાગરિકોને જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ કચેરી જીલ્લા સેવા સદન રુા નં. ૨૨૨ રાજપીપળા- જી. નર્મદા ના સરનામે તા.૧૫/૦૪/૨૦૨૫ સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પૂરાવા સાથે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી હોમગાર્ડઝની વેબસાઇટ homeguards.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે.”

જાહેરાતનો નમૂનો અને તેનું ફોર્મ.

જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝની નિમણુંક અંગેના માર્ગદર્શક સિધ્ધાંતો.

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 08-04-2025