હું શોધું છું All માહિતી ફોર્મ કાયદા અને નિયમો ઠરાવો અવનવું asasa sdsd
sdsds
હોમ |
જુનિયર સ્ટાફ ઓફિસર(વહીવટ), વર્ગ-૨ ની ખાતાકીય પરીક્ષા
કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય હસ્તકની જુનિયર સ્ટાફ ઓફિસર(વહીવટ) વર્ગ-૨ ની ખાલી જગ્યાઓ ભરવા અંગેની ખાતાકીય પરીક્ષા નું આયોજન તા.૨૦/૦૫/૨૦૨૫ થી તા.૨૩/૦૫/૨૦૨૫ કરવામાં આવેલ. જે પરીક્ષાના પ્રશ્નપત્ર નં.૧ થી નં.૪ ની આન્સર કી નીચે મુજબ છે. જે ધ્યાને લેવા વિનંતી છે. જો તેમા કોઈ પણ ઉમેદવારને વાંધો / રજુઆત હોય તો તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી માં નીચે આપેલ સૂચનો મુજબ મોકલી આપવાના રહેશે.
પ્રોવિઝન આન્સર કી
પરીક્ષાની તારીખ
પ્રશ્નપત્ર
તા.૨૦/૦૫/૨૦૨૫, મંગળવાર
પ્રશ્નપત્ર-૦૧
તા.૨૧/૦૫/૨૦૨૫, બુધવાર
પ્રશ્નપત્ર-૦૨
તા.૨૨/૦૫/૨૦૨૫, ગુરૂવાર
પ્રશ્નપત્ર-૦3
તા.૨૩/૦૫/૨૦૨૫, શુક્રવાર
પ્રશ્નપત્ર-૦૪
પ્રોવિઝન આન્સર કી અંગેના વાંધા / રજુઆત માટેની સૂચનાઓ
ફાઈનલ આન્સર કી
“જુનિયર સ્ટાફ ઓફિસર(વહીવટ), વર્ગ-૨ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું પરીણામ પત્રક”
આપની સેવામાં
માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકારપત્ર
આપના પ્રશ્નોના જવાબ
જાહેર માહિતી અધિકારી
સંપર્ક
તસવીરો
તસ્વીરો
સંપર્ક માળખું
નામ મુજબ શોધો
સ્થળ મુજબ શોધો
ડિસ્ક્લેમર | પ્રતિભાવ
© ગૃહ રક્ષક દળ - ગુજરાત સરકાર